ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્લભ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દુર્લભ-૨'''</span>[ ] : અવટંકે ભટ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દુર્લભ-૧ | ||
|next = | |next = દુર્લભ-૩ | ||
}} | }} |
Latest revision as of 13:08, 17 August 2022
દુર્લભ-૨[ ] : અવટંકે ભટ્ટ. કોઈકની ગદ્યનોંધ સાથે મળતા ‘કપૂરચંદ-શેઠનો રાસડો’ના કર્તા. રાસડો ૨ ભાગમાં વહેંચાયેલો છે. એના પહેલા ભાગમાં કપૂરચંદશેઠનો વૈભવ, શત્રુંજ્ય જાત્રા જવા માટે કાઢેલો સંઘનો ઠાઠમાઠ, શેઠની હાકેમી તથા પાનાચંદના લગ્નની શોભા વર્ણવી છે ત્યારે બીજા ભાગમાં શેઠને અગ્નિદાહ કર્યાનું વર્ણન છે. સંદર્ભ : ફાહનામાવલિ : ૧. [કી.જો.]