ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્લભ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દુર્લભ-૩ [ ] : જૈન. ૨૦ કડીના ‘(ઉરપાડનગર મંડન) શાંતિનાથપ્રતિષ્ઠાવર્ણન સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગુહસૂચી. [કી.જો.]