ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મવિજ્ય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મવિજ્ય-૨'''</span> [ઈ.૧૮૫૭ સુધીમાં] : તપગચ્છના જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધર્મવિજ્ય-૧ | ||
|next = | |next = ધર્મવિજ્ય_વાચક-૩ | ||
}} | }} |
Latest revision as of 13:07, 18 August 2022
ધર્મવિજ્ય-૨ [ઈ.૧૮૫૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય. ૪ ઢાળના ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૫૭)ના કર્તા. કૃતિ ભૂલથી રત્નવિજ્યને નામે નોંધાયેલી પણ મળે છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]