ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયનશેખર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નયનશેખર'''</span> [ઈ.૧૬૮૦માં હયાત] : અંચલગચ્છની પાલીતાણા શાખાના જૈન સાધુ. પુણ્યતિલકસૂરિની પરંપરામાં જ્ઞાનશેખરના શિષ્ય. વૈદકવિષયક તથા સંસ્કૃતગ્રંથોને આધારે રચાયે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નયનકમલ | ||
|next = | |next = નયનસુખ_નેનસુખ | ||
}} | }} |
Latest revision as of 06:53, 27 August 2022
નયનશેખર [ઈ.૧૬૮૦માં હયાત] : અંચલગચ્છની પાલીતાણા શાખાના જૈન સાધુ. પુણ્યતિલકસૂરિની પરંપરામાં જ્ઞાનશેખરના શિષ્ય. વૈદકવિષયક તથા સંસ્કૃતગ્રંથોને આધારે રચાયેલ ૯૦૦૦ ગ્રંથાગ્રના ‘યોગરત્નાકર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬, શ્રાવણ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. કેટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. લીંહસૂચી, ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧ [કી.જો.]