ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથાજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાથાજી'''</span> [ઈ.૧૮મી સદી] : કડવાગચ્છના જૈન સાધુ. લાઘાજી (ઈ.૧૭૦૦-૧૭૫૧ દરમ્યાન હયાત)ના શિષ્ય. થરાદના વતની. પિતા જેમલ વોરા. માતા બાઈ વેજી. ૧૩ વર્ષની વયે તેઓ સંવરી થયેલા....")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નાથજી
|next =  
|next = નાથાજીશિષ્ય
}}
}}

Latest revision as of 12:23, 27 August 2022


નાથાજી [ઈ.૧૮મી સદી] : કડવાગચ્છના જૈન સાધુ. લાઘાજી (ઈ.૧૭૦૦-૧૭૫૧ દરમ્યાન હયાત)ના શિષ્ય. થરાદના વતની. પિતા જેમલ વોરા. માતા બાઈ વેજી. ૧૩ વર્ષની વયે તેઓ સંવરી થયેલા. તેમની પાસેથી અનુક્રમે ૭ કડી અને ૫ કડીની એમ ૨ ‘શ્રીભાસ’(મુ.) એ કૃતિઓ મળી છે. કૃતિ : કડુઆમતીગચ્છપટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯(+સં.). [શ્ર.ત્રિ.]