Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથાજીશિષ્ય
Language
Watch
View source
નાથાજીશિષ્ય
[ ] : જૈન સાધુ. ૧૬મી કડીની ‘નેમરાજુલની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૩; ૨. જૈસસંગ્રહ(જૈ.); ૩. સજઝાયમાલા : ૧(શ્રા.).
[કી.જો.]
←
નાથાજી
નાથો
→