ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યસાગર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યસાગર-૧'''</span>  [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહંસસૂરિના શિષ્ય. પિતા ઉદયસિંહ. માતા ઉત્તમદેવી. જિનહંસસૂરિના હસ્તે દીક્ષા. ઈ.૧૫૯૪ બાદ થોડા સમય...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પુણ્યસાગર
|next =  
|next = પુણ્યસાગર-૨
}}
}}

Latest revision as of 11:56, 31 August 2022


પુણ્યસાગર-૧  [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહંસસૂરિના શિષ્ય. પિતા ઉદયસિંહ. માતા ઉત્તમદેવી. જિનહંસસૂરિના હસ્તે દીક્ષા. ઈ.૧૫૯૪ બાદ થોડા સમયમાં અવસાન થયાની સંભાવના. તેમની પાસેથી ૮૯/૯૧ કડીની ‘સુબાહુઋષિ-સંધિ’ (ર.ઈ.૧૫૪૮), જિનવલ્લભસૂરિકૃત મૂળ સંસ્કૃત કૃતિ ‘પ્રશ્નોત્તરકાવ્ય’ની વૃત્તિ (ર.ઈ.૧૫૮૪), ‘જંબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ’ પર વૃત્તિ (ર.ઈ.૧૫૮૯), ૨૬ કડીનું ‘આદિનાથ-સ્તવન’, ‘આજિતસ્તવન’, ૫૪ કડીનું ‘નમિરાજર્ષિ-ગીત’, ‘પંચકલ્યાણ-સ્તવન’, ૧૯ કડીનું ‘પાર્શ્વજન્માભિષેક’, ૨૭ કડીનું ‘પૈંતીસવાણીઅતિશયગર્ભિત-સ્તવન’, ૨૧ કડીનું ‘મહાવીર-સ્તવન’, ‘મુનિમાલકા’, ૮૭/૮૮ કડીની ‘સાધુવંદના’ અને અન્ય કૃતિઓ મળી છે. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાકારૂપરંપરા; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]