ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવ ઋષિ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માધવ(ઋષિ)-૩'''</span> [ ] : એમને નામે ૫ કડીનાં અધ્યાત્મ અનુભવનો મહિમા આલેખતાં ૨ પદ(મુ.) મળે છે એમાં મળતી “કહે માધવ મુનિ જીજી, સંત ભાણ પ્રતાપે રે” પંક્તિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = માધવ-૨ | ||
|next = | |next = માધવ-૪ | ||
}} | }} |
Latest revision as of 16:09, 7 September 2022
માધવ(ઋષિ)-૩ [ ] : એમને નામે ૫ કડીનાં અધ્યાત્મ અનુભવનો મહિમા આલેખતાં ૨ પદ(મુ.) મળે છે એમાં મળતી “કહે માધવ મુનિ જીજી, સંત ભાણ પ્રતાપે રે” પંક્તિ પરથી કવિ રવિભાણ સંપ્રદાયની પરંપરાના હોય એમ લાગે છે. કૃતિ : ૧. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬; ૨. સંતસમાજભજનાવળી : ૨, પ્ર. નાનાલાલ ધ. શાહ,-. [ર.સો.]