ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘરત્ન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘરત્ન'''</span> : આ નામે ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૭૩૦), ૮ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (જગવલ્લભ)’ અને ૯ કડીનું ‘નેમમનાથરાજુલ-ગીત’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મેઘનિધાન | ||
|next = | |next = મેઘરાજ_મુનિ | ||
}} | }} |
Latest revision as of 04:49, 8 September 2022
મેઘરત્ન : આ નામે ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૭૩૦), ૮ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (જગવલ્લભ)’ અને ૯ કડીનું ‘નેમમનાથરાજુલ-ગીત’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]