ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નપાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નપાલ'''</span> [ઈ.૧૫૮૮માં હયાત] : કડવાગચ્છના જૈન સાધુ. ‘અવંતીસુકુમાલ-રાસ’ (ર.ઈ.૧૫૮૮), ‘ચોવીસી’, ‘તેરહકાઠિયા-ભાષા’ ‘વીશી’, સ્તવનો તથા સ્તુતિઓના કર્તા. સંદર્ભ : ૧. કડુ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રત્નનિધાન_ઉપાધ્યાય
|next =  
|next = રત્નપ્રભ_સૂરિ
}}
}}

Latest revision as of 06:27, 9 September 2022


રત્નપાલ [ઈ.૧૫૮૮માં હયાત] : કડવાગચ્છના જૈન સાધુ. ‘અવંતીસુકુમાલ-રાસ’ (ર.ઈ.૧૫૮૮), ‘ચોવીસી’, ‘તેરહકાઠિયા-ભાષા’ ‘વીશી’, સ્તવનો તથા સ્તુતિઓના કર્તા. સંદર્ભ : ૧. કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, પ્ર. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯;  ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડુઆમત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]