ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રવિચંદ્ર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રવિચંદ્ર-૨'''</span> [    ] : જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં કુશલચંદ્રના શિષ્ય ૧૦ કડીની ‘સપ્તવ્યસન-સઝાય’ (લે.સં.૧૯મી સદી) તથા ૯ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’ (લે.સ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રવિકૃષ્ણ
|next =  
|next = રવિજેઠી
}}
}}

Latest revision as of 04:26, 10 September 2022


રવિચંદ્ર-૨ [    ] : જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં કુશલચંદ્રના શિષ્ય ૧૦ કડીની ‘સપ્તવ્યસન-સઝાય’ (લે.સં.૧૯મી સદી) તથા ૯ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]