ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામકૃષ્ણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામકૃષ્ણ'''</span> : આ નામે ‘ભક્તમાળ’ તથા કૃષ્ણભક્તિ અને જ્ઞાન-વૈરાગ્યનાં પદો(મુ.) મળે છે. આ કૃતિઓ કયા રામકૃષ્ણની છે તે નિશ્ચિત થઈ શકતું નથી. જ્ઞાન-વૈરાગ્યનાં પદો કદા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રામ-૯-રામૈયો | ||
|next = | |next = રામકૃષ્ણ-૧ | ||
}} | }} |
Latest revision as of 06:17, 10 September 2022
રામકૃષ્ણ : આ નામે ‘ભક્તમાળ’ તથા કૃષ્ણભક્તિ અને જ્ઞાન-વૈરાગ્યનાં પદો(મુ.) મળે છે. આ કૃતિઓ કયા રામકૃષ્ણની છે તે નિશ્ચિત થઈ શકતું નથી. જ્ઞાન-વૈરાગ્યનાં પદો કદાચ રામ(ભક્ત)-૩નાં હોય. જુઓ રામ(ભક્ત)-૩. કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાવિનોદ : ૧; ૨. ભજનસાગર : ૨; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ. [ચ.શે.]