ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવિજ્ય મુનિ-૬: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામવિજ્ય(મુનિ)-૬'''</span> [ ] : જૈન સાધુ. વિજ્યઉદયસૂરિના શિષ્ય. ૧૧ કડીની ગુરુવિષયક ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. તપગચ્છના વિજ્યાણંદસૂરિની પરંપરાના વિજ્યઉદયસૂરિ (અવ.ઈ.૧૭૮૧...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રામવિજ્ય-૫ | ||
|next = | |next = રામવિજ્ય-૭ | ||
}} | }} |
Latest revision as of 06:32, 10 September 2022
રામવિજ્ય(મુનિ)-૬ [ ] : જૈન સાધુ. વિજ્યઉદયસૂરિના શિષ્ય. ૧૧ કડીની ગુરુવિષયક ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. તપગચ્છના વિજ્યાણંદસૂરિની પરંપરાના વિજ્યઉદયસૂરિ (અવ.ઈ.૧૭૮૧) અને આ વિજ્યઉદયસૂરિ એક હોય તો આ કર્તાને ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં મૂકી શકાય. કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ, ભાગ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]