ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભવિજ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાભવિજ્ય'''</span> : આ નામે ‘સુદર્શનશ્રેષ્ઠિ-સઝાય’ (ર.ઈ.૧૬૨૦), ૧૨ કડીની ‘અપરવાર-સઝાય’ અને ૪ કડીની ‘મૌન અગિયારસની સ્તુતિ(મુ.), ‘રોહિણીની સ્તુતિ એ કૃતિઓ મળે છે. ‘સુદર્શન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લાભવર્ધન-લલચંદ | ||
|next = | |next = લાભવિજ્ય-૧ | ||
}} | }} |
Latest revision as of 12:06, 10 September 2022
લાભવિજ્ય : આ નામે ‘સુદર્શનશ્રેષ્ઠિ-સઝાય’ (ર.ઈ.૧૬૨૦), ૧૨ કડીની ‘અપરવાર-સઝાય’ અને ૪ કડીની ‘મૌન અગિયારસની સ્તુતિ(મુ.), ‘રોહિણીની સ્તુતિ એ કૃતિઓ મળે છે. ‘સુદર્શનશ્રેષ્ઠિ સઝાય’ના કર્તા લાભવિજ્ય-૧ હોવાની શક્યતા છે. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અનુસાર વિનયકુશલકૃત ‘મંગલ-પ્રકરણ-સ્વોપજ્ઞવૃત્તિસહિત’ (ર.ઈ.૧૫૯૬), હેમવિજ્યકૃત ‘ઋષભ-શતક’ (ર.ઈ.૧૬૦૦) અને દેવવિજ્યકૃત ‘જિન-સહસ્ત્રનામ’ અને તેની ‘સુબોધિકા’ (ર.ઈ.૧૬૪૨) નામની ટીકા લાભવિજ્યગણિ દ્વારા સંશોધાઈ હતી. આ બધી કૃતિઓના કર્તા કયા લાભવિજ્ય છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈપ્રાસ્તસંગ્રહ; ૩. દેસ્તસંગ્રહ. સંદર્ભ : જૈસાઇતિહાસ. [શ્ર.ત્રિ.]