ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસનજી-વસીદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વસનજી/વસીદાસ'''</span> [ઈ.૧૮૪૯ સુધીમાં] : ‘સૂર્યછંદ/સૂર્યનારાયણનો પાઠ/સ્તુતિ’ (લે.ઈ.૧૮૪૯; મુ.) તથા ‘હનુમાનજીનો છંદ’ના કર્તા. ‘સૂર્યનારાયણનો છંદ’ વસંતદાસને નામે મુદ્...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વશરામ
|next =  
|next = વસંતદાસ
}}
}}

Latest revision as of 15:55, 15 September 2022


વસનજી/વસીદાસ [ઈ.૧૮૪૯ સુધીમાં] : ‘સૂર્યછંદ/સૂર્યનારાયણનો પાઠ/સ્તુતિ’ (લે.ઈ.૧૮૪૯; મુ.) તથા ‘હનુમાનજીનો છંદ’ના કર્તા. ‘સૂર્યનારાયણનો છંદ’ વસંતદાસને નામે મુદ્રિત થયું છે, પરંતુ અન્યત્ર એ વસનજી/વસીદાસને નામે પણ મળે છે. કૃતિ : નકાદોહન : ૩. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧;  ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૪. ગુહાયાદી; ૫. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]