ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યકુશલશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યકુશલશિષ્ય'''</span> [ઈ.૧૬૦૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિ-વિજ્યકુશલના શિષ્ય. દુહામાં રચાયેલી ‘શીલરત્ન-રાસ’ (ર.ઈ.૧૬૦૫) કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગુસા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિજ્યકુશલ
|next =  
|next = વિજ્યચંદ-વિજ્યચંદ્ર
}}
}}

Latest revision as of 16:31, 15 September 2022


વિજ્યકુશલશિષ્ય [ઈ.૧૬૦૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિ-વિજ્યકુશલના શિષ્ય. દુહામાં રચાયેલી ‘શીલરત્ન-રાસ’ (ર.ઈ.૧૬૦૫) કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]