ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયભાવ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયભાવ'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં આનંદવિમલના શિષ્ય. ૧૧ અને ૧૮ કડીની ૨ ‘આનંદવિમલસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિમાં આ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિનયપ્રમોદ | ||
|next = | |next = વિનયમાણિક્ય | ||
}} | }} |
Latest revision as of 16:32, 16 September 2022
વિનયભાવ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં આનંદવિમલના શિષ્ય. ૧૧ અને ૧૮ કડીની ૨ ‘આનંદવિમલસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિમાં આનંદવિમલનું અવસાન ઈ.૧૫૪૦માં થયું એમ ઉલ્લેખ મળે છે તેથી કૃતિ ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં રચાઈ હશે એમ અનુમાન થાય છે. ‘હેમચંદ્રચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’ ભૂલથી આ રચનાઓને વિનયવિમલના નામે નોંધે છે. કૃતિ : જૈઐકાસંચય (+સં.). સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]