ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિબુધવિજય પંડિત-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિબુધવિજય(પંડિત)-૨'''</span> [ઈ.૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. વિજયક્ષમાસૂરિ (જ.ઈ.૧૬૭૬-અ.વ.ઈ.૧૭૨૯)ના સમકાલીન. ‘સુરસુંદરી...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિબુધવિજય-૧
|next =  
|next = વિબુધવિમલ_સૂરિ-લક્ષ્મીવિમલ_વાચક
}}
}}

Latest revision as of 16:52, 16 September 2022


વિબુધવિજય(પંડિત)-૨ [ઈ.૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. વિજયક્ષમાસૂરિ (જ.ઈ.૧૬૭૬-અ.વ.ઈ.૧૭૨૯)ના સમકાલીન. ‘સુરસુંદરી-રાસ’ (ર.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, મુનીસર માસ સુદ-, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]