ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલચારિત્ર ગણિ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિમલચારિત્ર(ગણિ)-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : નાગોરી વડતપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વાચક રત્નચારિત્રના શિષ્ય. ‘અંજનાસુંદરી-ચારિત્ર/રાસ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિમલચારિત્ર-૧ | ||
|next = | |next = વિમળદીપ | ||
}} | }} |
Latest revision as of 04:12, 17 September 2022
વિમલચારિત્ર(ગણિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : નાગોરી વડતપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વાચક રત્નચારિત્રના શિષ્ય. ‘અંજનાસુંદરી-ચારિત્ર/રાસ’ (ર.ઈ.૧૬૦૬/સં. ૧૬૬૩, માગશર સુદ ૨, ગુરુવાર; મુ.) અને ઐતિહાસિક ‘રાયચંદ્રસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૧૯)ના કર્તા. કૃતિ : *ભ્રાતૃચંદ્રસૂરિ ગ્રંથમાલા-. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]