ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિજ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીરવિજ્ય'''</span> : આ નામે ’નેમરાજુલ-ચોપાઈ’, ૧૪ કડીની ‘સ્થૂલિભદ્રબારમાસ’ તથા ‘વીસવિહરમાનજિન-વીસી’ (લે.ઈ.૧૭૮૮) મળે છે. તેમના કર્તા કયા વીરવિજ્ય છે તે સ્પષ્ટપણે કહી...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વીરમસાગર 
|next =  
|next = વીરવિજય-૧
}}
}}

Latest revision as of 04:48, 17 September 2022


વીરવિજ્ય : આ નામે ’નેમરાજુલ-ચોપાઈ’, ૧૪ કડીની ‘સ્થૂલિભદ્રબારમાસ’ તથા ‘વીસવિહરમાનજિન-વીસી’ (લે.ઈ.૧૭૮૮) મળે છે. તેમના કર્તા કયા વીરવિજ્ય છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]