Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરમસાગર
Language
Watch
View source
વીરમસાગર
[ઈ.૧૬૯૫માં હયાત] : જૈન. ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૫/સં.૧૭૫૧, કારતક વદ ૧૧)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, સં. અગરચંદજી નાહટા.
[ર.ર.દ.]
←
વીરબાઈ
વીરવિજ્ય
→