ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવલ્લભ ઉપાધ્યાય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હર્ષવલ્લભ(ઉપાધ્યાય)'''</span> [ઈ.૧૭મી હદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન હાધુ. યુગપ્રધાન જિનચંદ્રહૂરિના શિષ્ય. મદનરેખાના શીલનો મહિમા કરતી ૪ ખંડ અને ૩૭૭ કડીની ‘મયણરેહા-...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હર્ષવર્ધન_ગણિ | ||
|next = | |next = હર્ષવિજ્ય | ||
}} | }} |
Latest revision as of 10:58, 20 September 2022
હર્ષવલ્લભ(ઉપાધ્યાય) [ઈ.૧૭મી હદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન હાધુ. યુગપ્રધાન જિનચંદ્રહૂરિના શિષ્ય. મદનરેખાના શીલનો મહિમા કરતી ૪ ખંડ અને ૩૭૭ કડીની ‘મયણરેહા-ચોપઈ’ (ર.ઈ.૧૬૦૬), ૩૦૭૧ ગ્રંથાગ્રનો ‘ઉપાહક દશાંગ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૩૬) તથા ૯ કડીના ‘જિનરાજહૂરિ-ગીત’(મુ.)ના કર્તા. ૬ કડીનું ‘નેમિનાથ-ગીત’ (લે.ઈ.૧૭૨૧) મળે છે તે આ કર્તાની કૃતિ હોવાની હંભાવના છે. હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. જૈહાઇતિહાહ; ૩. યુજિનચંદ્રહૂરિ; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ. [કા.શા.]