ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવર્ધન ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હર્ષવર્ધન(ગણિ) : આ નામે ૧૭૫૦ ગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ/નવત્ત્વવિચાર-બાલાવબોધ/નવતત્ત્વપ્રકરણ હાવચૂરિ પર બાલાવબોધ’ (લે.હં.૧૮મી હદી અનુ.) તથા ૩૩/૩૪ કડીનું ‘હમોહરણવિચાર-હ્તોત્ર/હ્તવન/હમોહરણવિચારગર્ભિત-નેમિજિન-હ્તવન’ (લે.હં.૧૬મી હદી અનુ.)-એ કૃતિએ મળે છે. એમના કર્તા કયા હર્ષવર્ધન છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. મુપુગૂહહૂચી; ૨. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]