ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાવંત ઋષિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાવંત(ઋષિ)'''</span> [ઈ.૧૮૨૯માં હયાત] : જૈન સાધુ. વિનયચંદ્રના શિષ્ય. ૬ ઢાળની ‘ગુણમાલાસતી ષટઢાલ’ (ર.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, મહા સુદ ૧૩)ના કર્તા. સમયને કારણે આ કવિ અને કવિ સાંવતરામ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘સાંબપ્રદ્યુમ્ન-ચોપાઈ-પ્રબંધ-રાસ’ | ||
|next = | |next = સાંવતરામ_ઋષિ | ||
}} | }} |
Latest revision as of 09:23, 22 September 2022
સાવંત(ઋષિ) [ઈ.૧૮૨૯માં હયાત] : જૈન સાધુ. વિનયચંદ્રના શિષ્ય. ૬ ઢાળની ‘ગુણમાલાસતી ષટઢાલ’ (ર.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, મહા સુદ ૧૩)ના કર્તા. સમયને કારણે આ કવિ અને કવિ સાંવતરામ એક હોવાની સંભાવના છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]