કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૩. ભીતર ભગવો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૩. ભીતર ભગવો|}} <poem> ભીતર ભગવો લ્હેરે રે :::         મારા હરિવરની મ્હેરે. જીવતેજીવ વ્હાલે ચિતા જલાવી :::         ને હોમ્યાં અંગેઅંગ, જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે ::: : ગુપત ગેરુ રંગ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 10: Line 10:
:::         ને હોમ્યાં અંગેઅંગ,
:::         ને હોમ્યાં અંગેઅંગ,
જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે
જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે
:::: ગુપત ગેરુ રંગ :
:::: ગુપત ગેરુ રંગ :
:::: દુનિયાને સબ ડેરે રે —
:::: દુનિયાને સબ ડેરે રે —
:::: મારા હરિવરની મ્હેરે.
:::: મારા હરિવરની મ્હેરે.


કાળનો એક કબાડી ઊભો
કાળનો એક કબાડી ઊભો
Line 24: Line 24:
:::         ભીતર થાય ભસમ,
:::         ભીતર થાય ભસમ,
ભડકામાં મેં તો ભાળ્યું, વીરા!
ભડકામાં મેં તો ભાળ્યું, વીરા!
::::               લીલું લીલુંછમ :
::::             લીલું લીલુંછમ :
::::                હું હેરું, કોઈ હેરે રે —
::::              હું હેરું, કોઈ હેરે રે —
::::                મારા હરિવરની મ્હેરે.
::::               મારા હરિવરની મ્હેરે.
</poem>
</poem>


૨૭-૬-’૬૪
૨૭-૬-’૬૪
{{Right|(સંગતિ, ૧૯૬૮, પૃ. ૩)}}
{{Right|(સંગતિ, ૧૯૬૮, પૃ. ૩)}}
<br>
{{HeaderNav2
|previous = ૩૨. ભજન કરે તે જીતે
|next = ૩૪. કેણે તંબૂ તાણિયા?
}}

Latest revision as of 11:52, 11 November 2022

૩૩. ભીતર ભગવો


ભીતર ભગવો લ્હેરે રે
        મારા હરિવરની મ્હેરે.

જીવતેજીવ વ્હાલે ચિતા જલાવી
        ને હોમ્યાં અંગેઅંગ,
જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે
ગુપત ગેરુ રંગ :
દુનિયાને સબ ડેરે રે —
મારા હરિવરની મ્હેરે.

કાળનો એક કબાડી ઊભો
        હાટવાટે વિકરાળ,
કોઈ ધ્રૂજે, કોઈ ધ્રુસકે, હું તો
        તાળી દઉં તત્કાળ :
             ઈ તો ખોટુકલો ખંખેરે રે —
        મારા હરિવરની મ્હેરે.

અમી વરસે મેહુલા, જ્યારે
         ભીતર થાય ભસમ,
ભડકામાં મેં તો ભાળ્યું, વીરા!
             લીલું લીલુંછમ :
              હું હેરું, કોઈ હેરે રે —
               મારા હરિવરની મ્હેરે.

૨૭-૬-’૬૪ (સંગતિ, ૧૯૬૮, પૃ. ૩)