આત્માની માતૃભાષા/પ્રકાશકીય નિવેદન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રકાશકીય નિવેદન|}} {{Poem2Open}} ઉમાશંકર જોશીની જન્મશતાબ્દી નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’નો જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૧નો સંયુક્ત અંક ‘ઉમાશંકર જોશીઃ કાવ્યાસ્વ...") |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/પ્રકાશકીય નિવેદન to આત્માની માતૃભાષા/પ્રકાશકીય નિવેદન) |

(One intermediate revision by one other user not shown) | |||
Line 6: | Line 6: | ||
ગુજરાત સાહિત્ય અકાદમીએ આ પ્રકાશન નિમિત્તે આર્થિક સહયોગ આપ્યો તે બદલ ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ અકાદમીના સાહિત્યાનુરાગી ઉત્સાહી મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીનો પરિષદ વતી આભાર માનું છું. આશા રાખું છું, આ ગ્રંથ સહુ સાહિત્યરસિકોને પરિતોષ આપશે. ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દી ગ્રંથશ્રેણીનું આ આડત્રીસમું પ્રકાશન છે. | ગુજરાત સાહિત્ય અકાદમીએ આ પ્રકાશન નિમિત્તે આર્થિક સહયોગ આપ્યો તે બદલ ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ અકાદમીના સાહિત્યાનુરાગી ઉત્સાહી મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીનો પરિષદ વતી આભાર માનું છું. આશા રાખું છું, આ ગ્રંથ સહુ સાહિત્યરસિકોને પરિતોષ આપશે. ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દી ગ્રંથશ્રેણીનું આ આડત્રીસમું પ્રકાશન છે. | ||
{{Right|પ્રફુલ્લ રાવલ}}
| {{Right|પ્રફુલ્લ રાવલ}}

{{Right|પ્રકાશનમંત્રી | {{Right|પ્રકાશનમંત્રી}}

{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 12: | Line 12: | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પ્રકાશન | ||
|next = | |next = મુખપૃષ્ઠ-૨ | ||

Latest revision as of 12:44, 24 November 2022
ઉમાશંકર જોશીની જન્મશતાબ્દી નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’નો જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૧નો સંયુક્ત અંક ‘ઉમાશંકર જોશીઃ કાવ્યાસ્વાદ વિશેષાંક’ તરીકે પ્રસિદ્ધ કર્યો હતો. એ દ્વારા ઉમાશંકર જોશીની કવિતાનો એક આલેખ પ્રાપ્ત થયો હતો. આ આસ્વાદઅંક વિદ્યાર્થીઓ-અભ્યાસીઓને સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગી થાય એવો વિશિષ્ટ ને માતબર બન્યો હોઈ તેનું પુસ્તક કરવાનું પરિષદે ઠરાવ્યું અને આજે એ ‘આત્માની માતૃભાષા’ એ નામે પ્રસિદ્ધ કરતાં આનંદની લાગણી થાય છે. જે વિદ્વાનો-વિવેચકોએ ઉમાશંકર જોશીની કવિતાનો આસ્વાદ કરી આપ્યો તેમના ઋણનો પરિષદ વતી સ્વીકાર કરું છું. ‘પરબ’ના તંત્રી શ્રી યોગેશ જોષીએ સંપાદન કરી આપ્યું તે બદલ આભાર માનું છું. એમની દૃષ્ટિનો લાભ આ સંપાદનને મળ્યો છે.
ગુજરાત સાહિત્ય અકાદમીએ આ પ્રકાશન નિમિત્તે આર્થિક સહયોગ આપ્યો તે બદલ ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ અકાદમીના સાહિત્યાનુરાગી ઉત્સાહી મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીનો પરિષદ વતી આભાર માનું છું. આશા રાખું છું, આ ગ્રંથ સહુ સાહિત્યરસિકોને પરિતોષ આપશે. ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દી ગ્રંથશ્રેણીનું આ આડત્રીસમું પ્રકાશન છે.
પ્રફુલ્લ રાવલ
પ્રકાશનમંત્રી