કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૩. ફૂલદોલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading| ૧૩. ફૂલદોલ}} <poem> શેરીએ દીવા શગ બળે {{Space}}{{Space}}{{Space}}એની મેડીએ ઝાકમઝોળ, એકબીજાના સંગમાં ભીનાં આપણે {{Space}}{{Space}}{{Space}}ઊડે અંધારાંનાં રૂપની રૂડી છોળ. {{Space}}બારીઓ કીધી બંધ તો તગ્યા {{Space}}{{Space}}{{Space}}નેણના તેજ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૧૩. ફૂલદોલ}}
{{Heading| ૧૩. ફૂલદોલ}}
<poem>
<poem>
Line 16: Line 17:
{{Space}}કૈંક રહી તે રાતરાણીએ વીણી,
{{Space}}કૈંક રહી તે રાતરાણીએ વીણી,
આપણું મિલન, આપણો ઓચ્છવ,
આપણું મિલન, આપણો ઓચ્છવ,
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}આપણો આ ફૂલદોલ.
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}આપણો આ ફૂલદોલ.<br>
૧૯૬૪
૧૯૬૪
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૭૪)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૭૪)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૨. તમે થોડું ઘણું
|next = ૧૪. કપાસનું ફૂલ
}}

Latest revision as of 02:31, 13 November 2022

૧૩. ફૂલદોલ

શેરીએ દીવા શગ બળે
                           એની મેડીએ ઝાકમઝોળ,
એકબીજાના સંગમાં ભીનાં આપણે
                           ઊડે અંધારાંનાં રૂપની રૂડી છોળ.
         બારીઓ કીધી બંધ તો તગ્યા
                           નેણના તેજલ દીવા,
         પોપચાંનો જો પડદો ઢળે,
         ઉરને લોચન તેજઅમીને પીવાં.
પળની નાજુક કાયને આલિયે
                                             અમરતનો અંઘોળ.
         આવતીજતી લ્હેરમાં મ્હેકે
                           સંગની ફોરમ ઝીણી,
         કૈંક ઝીલે અંધકારનું હૈયું
         કૈંક રહી તે રાતરાણીએ વીણી,
આપણું મિલન, આપણો ઓચ્છવ,
                                             આપણો આ ફૂલદોલ.

૧૯૬૪

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૭૪)