કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૮. અનહદનો સૂર: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading| ૩૮. અનહદનો સૂર}} <poem> શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ, {{Space}}મને આપો એક અનહદનો સૂર, એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર {{Space}}વાગે છે ક્યારનાં નૂપુર. હમણાં હમણાં આ શીળી રાતનો સમીર {{Space}}મારાં વ્હૈ જ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| ૩૮. અનહદનો સૂર}} | {{Heading| ૩૮. અનહદનો સૂર}} | ||
<poem> | <poem> | ||
Line 16: | Line 17: | ||
{{Space}}યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર; | {{Space}}યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર; | ||
અગની અડકે તો જરા પ્રજળું | અગની અડકે તો જરા પ્રજળું | ||
{{Space}}હવામાં મારાં ખાલી વેરાતાં કપૂર. | {{Space}}હવામાં મારાં ખાલી વેરાતાં કપૂર.<br> | ||
૬–૯–’૭૧ | ૬–૯–’૭૧ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૧૩-૩૧૪)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૧૩-૩૧૪)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૭. ચહેરાઓ જોઈ જોઈ... | |||
|next = ૩૯. શ્રી માતાજીને | |||
}} |
Latest revision as of 03:00, 13 November 2022
૩૮. અનહદનો સૂર
શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યારનાં નૂપુર.
હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાંની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીનાં નૂર.
મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં કપૂર.
૬–૯–’૭૧
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૧૩-૩૧૪)