યાત્રા/જાગ અગની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જાગ અગની|}} <poem> જાગ અગની! જાગ અગની! {{space}} જાગી લગની, જાગ હે! {{space}} ભસ્મ કરવા તમસવગડા {{space}} જાગ અગની, જાગ હે! માગ, મૂકે માગ અંધારાં બધાં, માગ, ભાગે ભૂત અંધાં અધસનાં, માગ, જાગે રાગ અનહદ ઊર્ધ્...")
 
(formatting corrected.)
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
{{Heading|જાગ અગની|}}
{{Heading|જાગ અગની|}}


<poem>
{{block center|<poem>
જાગ અગની! જાગ અગની!  
જાગ અગની! જાગ અગની!  
{{space}} જાગી લગની, જાગ હે!
{{gap|4em}}જાગી લગની, જાગ હે!
{{space}} ભસ્મ કરવા તમસવગડા
{{gap|2em}}ભસ્મ કરવા તમસવગડા
{{space}} જાગ અગની, જાગ હે!
{{gap|4em}}જાગ અગની, જાગ હે!
 
માગ, મૂકે માગ અંધારાં બધાં,
માગ, મૂકે માગ અંધારાં બધાં,
માગ, ભાગે ભૂત અંધાં અધસનાં,
માગ, ભાગે ભૂત અંધાં અધસનાં,
માગ, જાગે રાગ અનહદ ઊર્ધ્વના.
માગ, જાગે રાગ અનહદ ઊર્ધ્વના.
{{space}} જાગ અગની, જાગ અગની, જાગ હે!
{{space}}જાગ અગની, જાગ અગની, જાગ હે!
 
ચાલ, ઝટઝટ ચાલ, ઊઘડે બારણાં,
ચાલ, ઝટઝટ ચાલ, ઊઘડે બારણાં,
ચાલ, ચિર ઉપવાસનાં આજે થવાનાં પારણાં,
ચાલ, ચિર ઉપવાસનાં આજે થવાનાં પારણાં,
ચાલ, જો જો ઓ ઉષા લેવા ઊભી ઓવારણાં.
ચાલ, જો જો ઓ ઉષા લેવા ઉભી ઓવારણાં.
{{space}} જાગ અગની, જાગ અગની, જાગ હે!
{{space}} જાગ અગની, જાગ અગની, જાગ હે!
બાલ, તારો વાળ વાંકે પણ નહીં હાવાં થશે,
 
બાલ, તારે પંથ અણબૂઝ જ્યોત સઘળું ચીંધશે,
બાલ, તારો વાળ વાંકો પણ નહીં હાવાં થશે,
બાલ, તારે પંથ અણબુઝ જ્યોત સઘળું ચીંધશે,
બાલ, દિવ્ય મરાલ, માનસ તાહરાં તું પામશે.  
બાલ, દિવ્ય મરાલ, માનસ તાહરાં તું પામશે.  
{{space}} જાગ અગની, જાગ અગની, જાગ હે!
{{space}} જાગ અગની, જાગ અગની, જાગ હે!
{{Right|માર્ચ, ૧૯૪૫}}
 
</poem>
{{Right|<small> માર્ચ, ૧૯૪૫</small> }}
</poem>}}


<br>
<br>

Latest revision as of 01:54, 19 May 2023

જાગ અગની

જાગ અગની! જાગ અગની!
જાગી લગની, જાગ હે!
ભસ્મ કરવા તમસવગડા
જાગ અગની, જાગ હે!

માગ, મૂકે માગ અંધારાં બધાં,
માગ, ભાગે ભૂત અંધાં અધસનાં,
માગ, જાગે રાગ અનહદ ઊર્ધ્વના.
         જાગ અગની, જાગ અગની, જાગ હે!

ચાલ, ઝટઝટ ચાલ, ઊઘડે બારણાં,
ચાલ, ચિર ઉપવાસનાં આજે થવાનાં પારણાં,
ચાલ, જો જો ઓ ઉષા લેવા ઉભી ઓવારણાં.
          જાગ અગની, જાગ અગની, જાગ હે!

બાલ, તારો વાળ વાંકો પણ નહીં હાવાં થશે,
બાલ, તારે પંથ અણબુઝ જ્યોત સઘળું ચીંધશે,
બાલ, દિવ્ય મરાલ, માનસ તાહરાં તું પામશે.
          જાગ અગની, જાગ અગની, જાગ હે!

માર્ચ, ૧૯૪૫