યાત્રા/શ્વેતકેશી પિતરને: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શ્વેતકેશી પિતરને|}} <poem> આવી કાં વચને ધરો શિથિલતા, હે શ્વેતકેશી પિતર્! સાચે જીવનને શું આમ ઉતરે શૂન્યાંકમાં ઉત્તર? ના ના, એમ ન અંકની રમત સૌ હોયે રચાતી ભ્રમે, એવું છે પણ કો મહા ગણિત...") |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|શ્વેતકેશી પિતરને|}} | {{Heading|શ્વેતકેશી પિતરને|}} | ||
<poem> | {{block center| <poem> | ||
આવી કાં વચને ધરો શિથિલતા, હે શ્વેતકેશી પિતર્! | આવી કાં વચને ધરો શિથિલતા, હે શ્વેતકેશી પિતર્! | ||
સાચે | સાચે જીવનનો શું આમ ઉતરે શૂન્યાંકમાં ઉત્તર? | ||
ના ના, એમ ન અંકની રમત સૌ હોયે રચાતી ભ્રમે, | ના ના, એમ ન અંકની રમત સૌ હોયે રચાતી ભ્રમે, | ||
એવું છે પણ કો મહા ગણિત જ્યાં સાતત્ય પૂર્ણ ક્રમે. | એવું છે પણ કો મહા ગણિત જ્યાં સાતત્ય પૂર્ણ ક્રમે. | ||
જ્યારે પૂર્ણ વિષે જઈ | જ્યારે પૂર્ણ વિષે જઈ વિરમતો આ શૈશવી માનવી, | ||
ત્યારે દૃષ્ટિ ખુલે, લહે સ્વદૃગથી, આ પૂર્ણ, તે પૂર્ણ ’પિ, | ત્યારે દૃષ્ટિ ખુલે, લહે સ્વદૃગથી, આ પૂર્ણ, તે પૂર્ણ ’પિ, | ||
પૂર્ણે પૂર્ણ ઉમેરતાં ય સઘળું ત્યાં પૂર્ણતા ના વધે, | પૂર્ણે પૂર્ણ ઉમેરતાં ય સઘળું ત્યાં પૂર્ણતા ના વધે, | ||
Line 14: | Line 14: | ||
એવા અંક ૨ચી ગયા પિતૃવરો, તે જ્ઞાનસોપાનને | એવા અંક ૨ચી ગયા પિતૃવરો, તે જ્ઞાનસોપાનને | ||
છાંડો કેમ? શું | છાંડો કેમ? શું કર્ણ ના સુણી શકે તે શાશ્વતાહ્વાનને | ||
સત્યોના ઋતના બૃહન્મુદ તણા તે સિદ્ધ દેવત્વના, | સત્યોના ઋતના બૃહન્મુદ તણા તે સિદ્ધ દેવત્વના, | ||
જ્યાં સ્થાયી લસતી અખંડ ચિતિની ઊર્જસ્વિ તેજાંકના? | જ્યાં સ્થાયી લસતી અખંડ ચિતિની ઊર્જસ્વિ તેજાંકના? | ||
આ આશા-મધુ? ના સ્વયં ઋત-મધુ. આ | આ આશા-મધુ? ના સ્વયં ઋત-મધુ. આ મંથને મંથિત | ||
સારી સૃષ્ટિ તણું અમી, ધરાગિરિશિરે જ્યોતિભર્યું સુસ્થિત. | સારી સૃષ્ટિ તણું અમી, ધરાગિરિશિરે જ્યોતિભર્યું સુસ્થિત. | ||
અંતે મૃત્યુ હશે, હશે ખખડતી એની ભલે પાવડી, | અંતે મૃત્યુ હશે, હશે ખખડતી એની ભલે પાવડી, | ||
ના કારાપતિની, પરંતુ નચિકેતાના ગુરુની વડી! | ના કારાપતિની, પરંતુ નચિકેતાના ગુરુની વડી! | ||
<small>{{Right|નવેમ્બર, ૧૯૪૨}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 02:50, 20 May 2023
આવી કાં વચને ધરો શિથિલતા, હે શ્વેતકેશી પિતર્!
સાચે જીવનનો શું આમ ઉતરે શૂન્યાંકમાં ઉત્તર?
ના ના, એમ ન અંકની રમત સૌ હોયે રચાતી ભ્રમે,
એવું છે પણ કો મહા ગણિત જ્યાં સાતત્ય પૂર્ણ ક્રમે.
જ્યારે પૂર્ણ વિષે જઈ વિરમતો આ શૈશવી માનવી,
ત્યારે દૃષ્ટિ ખુલે, લહે સ્વદૃગથી, આ પૂર્ણ, તે પૂર્ણ ’પિ,
પૂર્ણે પૂર્ણ ઉમેરતાં ય સઘળું ત્યાં પૂર્ણતા ના વધે,
પૂર્ણેથી લઈ પૂર્ણ બાદ કરતાં યે પૂર્ણતા ત્યાં વધે.
એવા અંક ૨ચી ગયા પિતૃવરો, તે જ્ઞાનસોપાનને
છાંડો કેમ? શું કર્ણ ના સુણી શકે તે શાશ્વતાહ્વાનને
સત્યોના ઋતના બૃહન્મુદ તણા તે સિદ્ધ દેવત્વના,
જ્યાં સ્થાયી લસતી અખંડ ચિતિની ઊર્જસ્વિ તેજાંકના?
આ આશા-મધુ? ના સ્વયં ઋત-મધુ. આ મંથને મંથિત
સારી સૃષ્ટિ તણું અમી, ધરાગિરિશિરે જ્યોતિભર્યું સુસ્થિત.
અંતે મૃત્યુ હશે, હશે ખખડતી એની ભલે પાવડી,
ના કારાપતિની, પરંતુ નચિકેતાના ગુરુની વડી!
નવેમ્બર, ૧૯૪૨