યાત્રા/અભીપ્સા ગતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અભીપ્સા ગતિ|}} <poem> સમુદ્રનાં નીર સમરત જેમ, ઊર્મિભર્યાં તુંગ ચડી ચડીને પૃથ્વી તણે નીર ઢળ્યા ઢળ્યા કરે; વૈશાખના વા પવને ભમંતા અજસ્ર વેગે નિજ મત્ત મૂર્છના ગુંજ્યા કરે કાનન-કર્ણ-...") |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|અભીપ્સા—ગતિ|}} | ||
<poem> | {{block center|<poem> | ||
સમુદ્રનાં નીર સમરત જેમ, | સમુદ્રનાં નીર સમરત જેમ, | ||
ઊર્મિભર્યાં તુંગ ચડી ચડીને | ઊર્મિભર્યાં તુંગ ચડી ચડીને | ||
Line 17: | Line 17: | ||
તેવી અમારી ઉરની અભીપ્સા, | તેવી અમારી ઉરની અભીપ્સા, | ||
હે દિવ્યતા, તું પ્રતિ ઊર્ધ્વ ઊઠતી | હે દિવ્યતા, તું પ્રતિ ઊર્ધ્વ ઊઠતી | ||
૨ટ્યા કરે, નિત્ય રટી ૨ટી | ૨ટ્યા કરે, નિત્ય રટી ૨ટી રહે : | ||
અથંભ અણજંપ સ્વસ્થ અણુકંપ સોત્કંઠિત, | અથંભ અણજંપ સ્વસ્થ અણુકંપ સોત્કંઠિત, | ||
ન મંદ, દૃઢસ્પંદ, ઉન્મદ નહીં, નહીં કુંઠિત. | ન મંદ, દૃઢસ્પંદ, ઉન્મદ નહીં, નહીં કુંઠિત. | ||
<small>{{Right|૨૭ એપ્રિલ, ૧૯૪૩}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
Latest revision as of 03:38, 20 May 2023
અભીપ્સા—ગતિ
સમુદ્રનાં નીર સમરત જેમ,
ઊર્મિભર્યાં તુંગ ચડી ચડીને
પૃથ્વી તણે નીર ઢળ્યા ઢળ્યા કરે;
વૈશાખના વા પવને ભમંતા
અજસ્ર વેગે નિજ મત્ત મૂર્છના
ગુંજ્યા કરે કાનન-કર્ણ-રન્ધ્રે;
ધરા તણો આ રસ ઉષ્ણ ઉગ્ર
નગસ્વરૂપે ગગને ધસીને
ઊર્ધ્વસ્થ થૈ સ્વસ્થ ઝંખ્યા કરે કરે;
તેવી અમારી ઉરની અભીપ્સા,
હે દિવ્યતા, તું પ્રતિ ઊર્ધ્વ ઊઠતી
૨ટ્યા કરે, નિત્ય રટી ૨ટી રહે :
અથંભ અણજંપ સ્વસ્થ અણુકંપ સોત્કંઠિત,
ન મંદ, દૃઢસ્પંદ, ઉન્મદ નહીં, નહીં કુંઠિત.
૨૭ એપ્રિલ, ૧૯૪૩