સંચયન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search

No edit summary

(71 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
__NOTOC__
[[File:Sanchayan final logo.png|300px|frameless|center]]
[[File:Sanchayan final logo.png|300px|frameless|center]]
'''{{Color|Red|સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક}}'''
'''{{Color|Red|સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક}}'''
{{fine|બીજો તબક્કો}}
{{fine|બીજો તબક્કો}}
'''{{fine|સંપાદન: મણિલાલ હ. પટેલ  •  કિશોર વ્યાસ}}
'''{{fine|સંપાદન: મણિલાલ હ. પટેલ  •  કિશોર વ્યાસ}}

[[સંચયન-૫૯]]
[[File:Sanchayan-59-A4-Final-Title.jpg|frameless|center]]

__NOTOC__
== સંચયન 1-58 ==

{{BookCover
|cover_image = File:સંચયન અંક - 1 ઓગસ્ટ, 2023.pdf
|title = સંચયન - 59

=== પ્રારંભિક ===
<poem>
'''એકત્ર ફાઉન્ડેશન : USA'''
તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)
'''સંચયન''' : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ) ઃ ૨૦૨૩
વર્ષમાં ત્રણ અંક
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
'''સંપાદન''' : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪
આ અંકનું પ્રકાશન : તા. ૨૦/૦૮/૨૦૨૩
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[File:Ekatra Logo black and white.png|300px]]
'''એકત્ર ફાઉન્ડેશન'''
અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર
મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા
[[File:Sanchayan Art work 1.png|200px]]
[[File:Sanchayan Titile Gujarati Art work.png|400px]]
(પ્રારંભઃ ઓગસ્ટ, 2013)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો  તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ (ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ર૦/૦૮/૨૦૨૩ (ઓગસ્ટ, ૨૦૨૩)
[[File:Sanchayan Art work 1.png|200px]]
જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[File:Sanchayan 08-23-01.jpg|500px]]
મીઠાનો સત્યાગ્રહ - ચિત્રકાર : હકુ શાહ
{{right|'''હકુ શાહ (૧૯૩૪-૨૦૧૯)'''}}
{{right|'''એક ઉત્તમ ચિત્રકાર અને શ્રેષ્ઠ લોકવિદ્યાવિદ્'''}}
[[File:Sanchayan 08-23-02.jpg|left]]{{justify|તેમનો જન્મ સુરત જિલ્લાના વાલોડ ગામમાં ૧૯૩૪માં થયેલો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વાલોડમાં. મૅટ્રિક થયા પછી ઉચ્ચશિક્ષણ માટે તેઓ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં જોડાયા. ૧૯૫૯માં ત્યાં જ ફેલો તરીકે નિમાયા. ૧૯૬૨થી ૧૯૬૭ સુધી નૅશનલ સ્કૂલ ઑફ ડિઝાઇનમાં સંશોધન અધિકારી તરીકે કામ કર્યું. ૧૯૬૮માં અમેરિકામાં આયોજિત પ્રદર્શન ‘અનનોન ઈન્ડિયા’ના વ્યવસ્થાપક તરીકે કામ કર્યું. ૧૯૮૯- ૯૦માં ભારતમાં પ્રથમ શિલ્પગ્રામ (ઉદયપુર)ની સંકલ્પના અને રચનામાં મુખ્ય ભૂમિકા એમની હતી. તે પહેલાં ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના આદિવાસી સંશોધનકેન્દ્રમાં કામ કર્યું. તેઓ ભૂમા લોકશિલ્પ સંસ્થાન અમદાવાદના સ્થાપક અને અધ્યક્ષ હતા.
તેમણે વિશ્વના મહાન કલાચિંતકો અને વિદ્વાનો ખાસ કરીને સ્ટેલા ક્રેમરિશ, ચાર્લ્સ ઇમ્સ, આલ્ફ્રેડ વ્યૂહલ૨, પુપુલ જયક૨ની સાથે કામ કર્યું હતું. તેઓ પદ્મશ્રી, રોકફેલર ફેલોશિપ, નહેરુ ફેલોશિપ, કલારત્ન, ગગન અવિન પુરસ્કાર વગેરેથી સન્માનિત થયા છે. યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા અમેરિકામાં પ્રોફેસર તરીકે પણ કામ કર્યું.
દુનિયાની સુપ્રસિદ્ધ કલાસંસ્થાઓમાં તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો અવારનવાર ગોઠવાતાં રહ્યાં હતા.}}
</poem>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{right|{{color|maroon|'''અનુક્રમ'''}}}}

સંચયનઃ બીજો તબક્કો : ઓગસ્ટ ૨૦૨૩
{{color|DarkSlateBlue|સમ્પાદકીય}} ~ કવિતા અને છંદ... મણિલાલ હ. પટેલ
*{{color|DarkSlateBlue|કવિતા}}
**થોડીક અઘરી બાળવાર્તાઓ ~ {{color|SteelBlue|હરીશ મીનાશ્રુ}}
**ઘર~ {{color|SteelBlue|રમણીક અગ્રાવત}}
**ગીત ~ {{color|SteelBlue|પારુલ ખખ્ખર}}
**ચાલતી પકડી પછી ~ {{color|SteelBlue|કિશોર જિકાદર}}
**કવિતાને ખાતર ~  {{color|SteelBlue|કમલ વોરા}}
**તીડ ~ રાજેન્દ્ર પટેલ
*{{color|DarkSlateBlue|કલાજગત}}
**સર્જકતાની વ્યાખ્યા ~ {{color|SteelBlue|પ્રદીપ ખાંડવાળા}}
**રૂપ ગોઠ ~ {{color|SteelBlue|હકુ શાહ}}
*{{color|DarkSlateBlue|વાર્તા}}
**ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ ~ {{color|SteelBlue|રઘુવીર ચૌધરી}}
**અમરવેલ ~ {{color|SteelBlue|પ્રદીપ સંઘવી}}
*{{color|DarkSlateBlue|હાસ્યનિબંધ}}
**ચાલતા રહો, હસતા રહો, ચા પીતા રહો ~ {{color|SteelBlue|રતિલાલ બોરીસાગર }}
*{{color|DarkSlateBlue|નિબંધ}}
**ન ઓલવાતું અજવાળું ~ {{color|SteelBlue|દક્ષા પટેલ}}
*{{color|DarkSlateBlue|રેખાચિત્ર}}
**મૂળ સોતાં ઊખડેલાંના હમદર્દ કમળાબહેન ~ {{color|SteelBlue|મોસમ ત્રિવેદી}}
=== સમ્પાદકીય ===
{{color|red|સમ્પાદકીય

કવિતા અને છંદ...}}
કાર્ય અને કલા : બંને છેવટે તો, માધ્યમથી સિદ્ધ થાય છે. સાધન/માધ્યમ જેટલું અસરકારક, પરિણામ એટલું પ્રભાવક! કર્તા અને કવિ બંનેની પ્રથમ ખેવના માધ્યમની, પછી એમની પ્રતિભાનું બળ માધ્યમને જ સિદ્ધિમાં રૂપાંતરિત કરીને જંપે છે. ગુજરાતી કવિતાએ માધ્યમનો મહિમા કર્યો છે; માધ્યમ દ્વારા મળેલા કલાત્મક પરિણામનો આદર પણ કર્યો છે. કાવ્ય પદ્યમાં (છંદોલયમાં) હોય ને ગદ્યમાં, (મુક્તછંદમાં અને છંદુમક્તિમાં) પણ હોય છે. અલંકારની જેમ, આપણે છંદને કવિતામાં-વ્યાખ્યા વિભાવનામાં અનિવાર્ય નથી ગણ્યો... પણ એનું અનિવાર્યપણે પ્રગટવું કાવ્યને ઉપકારક નીવડ્યું છે. સંવેદન/ભાવોર્મિ પોતે જ એનાં ભાષા અને લય લઈને પ્રગટે છે. આપણી ઉત્તમ ઊર્મિકવિતા પોતાનો છંદોલય લઈને પ્રગટેલી છે. એ પછી સૉનેટ હોય, ગીત હોય કે ગઝલ! પણ ૧૯૫૦-પપ પછીના ગાળામાં આપણે ત્યાં છંદમુક્ત રચનાઓ આવે છે અને આધુનિકોને-એમનાં સંવેદનોને અભિવ્યક્ત કરવા માટે - અછાંદસ રીત વધુ માફક આવે છે. જોકે ત્યારે ય ગીત-ગઝલમાં તો લય-છંદ અનિવાર્યપણે એના સ્વરૂપની શરત હતાં. કેટલા બધા આધુનિકોએ પણ છંદથી લખવાનું શરું કરેલું. લાભશંકરે તો દલપતશૈલીનો પ્રભાવ ઝીલીને પ્રારંભ કરેલો, ને એમના પ્રથમ સંચય ‘વહી જતી પાછળ રમ્યઘોષા’-માં છંદોબદ્ધ એવા સફળ કાવ્યો વધુ છે. અલબત્ત, એમણે પરંપરિત લયનો પ્રયોગ પણ કર્યો જ છે. પણ છંદોલય હજી તૂટ્યો-છૂટ્યો ન્હોતો... ને પરંપરિત લયમાં રચનાઓ તો આપણા અનેક આધુનિકો-અનુઆધુનિકો દ્વારા થતી જ રહી છે. રાવજી વગેરે એનાં દૃષ્ટાંતો છે.
છંદમાં લખવાથી કે છંદને છોડી દઈને લખવાથી કવિતા સિદ્ધ થઈ જતી નથી. કાવ્યસિદ્ધિના માનદંડો તો બધી વખતે સામે રાખવાના જ હોય છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે છંદોમાં કવિતા કરવાથી કશો વિશેષ લાભ થાય છે? છંદો જાણનારો કવિ અછાંદસમાં લખે તો પણ એના અછાંદસને ફાયદો થાય જ છે... કેમકે છંદો જાણવા/છંદોલયને જાણવો એટલે ભાષાના/શબ્દના અસલ સ્વભાવને જાણવો. શબ્દને નાદ છે. શબ્દો મળીને લય રચે છે. વર્ણોચ્ચારથી મળતો અવાજ પછી નિશ્ચિત વર્ણસમૂહમાં નાદનું રૂપ લે છે. આમ શબ્દનો નાદ અને નિશ્ચિત માત્રાનાે શબ્દોના સમૂહનું આવર્તન લયનું રૂપ લે છે. ભાષાનો નાદ-લય પ્રગટાવવાનો સ્વભાવ કવિનાં ભાવસંવેદનોને પણ સહજ લયાત્મક બનાવે છે. ભાવોર્મિ પણ જળલહરની જેમ મનમાં ઉઠતી લહરી-ભાવલહરી છે. એને લયાત્મક ભાષારચના વધુ માફક આવે છે. ગીતકવિતામાં એનાં ઉત્તમ પરિણામો સાંપડ્યાં છે. એ જ રીતે નિશ્ચિત માત્રાના વર્ણોની નિશ્ચિત ગોઠવણી થઈ હોય એવા શબ્દોથી બનતા અક્ષરમેળ-રૂપમેળ છંદો પણ કવિના ભાવલોકને વધુ આંદોલિત કરે છે; વધુ સારી રીતે ઝિલે છે એ નક્કી!
નદીને જેમ કિનારાઓ બાંધે છે ને વળવળાંકે રૂપ-મરોડ આપે છે એ જ રીતે છંદોલય કવિતાને-એના ભાવલોકને મરોડ આપે છે. કવિતાદેવીનાં છંદોલયથી બંધાયેલાં ચરણો પછી રણઝણ રણઝણ થતાં રહે છે. કવિતાને યાદ રાખવા અને કંઠસ્થ કરવામાં છંદોલય મહત્ત્વનું પરિબળ છે - હાસ્તો! આપણ સૌને જે કાવ્યો ગીતો ગઝલો યાદ છે એમાં એનાં છંદોલયનો ઘણો હિસ્સો છે... અછાંદસ કે ગદ્યકાવ્યો એટલાં (હર કોઈથી) યાદ રાખી શકાતાં નથી - જેટલાં છાંદસ રાખી શકાય છે. છંદોલય ભાવભિવ્યક્તિને ઘૂંટીને ઘનતા આપે છે - એનો રણકો જાણે ધાત્ત્વિક બનીને રણકે છે. યતિનો, યતિભંગનો, અર્થાનુસાર યતિનો ઉપયોગ કરીને કવિ તથ્યને/ભાવને વધુ સ્પર્શ્ય બનાવે છે. નિશ્ચિત ક્રમમાં વર્ણો ગોઠવાય એવી ગણરચના, એવાં નિશ્ચિત ગણ-એકમોનો સમૂહ છંદમાં હોય છે. આથી ભાવાનુરૂપ શબ્દ-પર્યાય પસંદ કરવાની કવિની આંતરસૂઝ રંગ લાવે છે. કવિતામાં છંદોલય ભાવાર્થોને બાંધે છે ને છેવટે પરિણામ માટે મુક્ત કરે છે. ભાવ પ્રમાણે છંદયોજના પણ કવિતાને ઉપકારક બને છે. છંદોલય કવિતામાં જાણે છાક અને છટા બેઉ પ્રગટાવવા આવે છે. ગુજરાતી કવિતામાં આ સૌનાં અનેક ઉદાહરણો મળે છે.
{{right|'''- મણિલાલ હ. પટેલ'''}}
=== કવિતા ===
=== કલાજગત ===
=== વાર્તા ===
=== હાસ્યનિબંધ ===
=== નિબંધ ===
=== રેખાચિત્ર ===
=== એકત્ર-વૃત્ત ===

[[File:Sanchayan final logo.png|300px|frameless|center]]
[[File:Sanchayan final logo.png|300px|frameless|center]]
'''{{Color|Red|સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક}}'''
'''{{Color|Red|સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક}}'''

Latest revision as of 21:57, 23 August 2023

Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

સંચયન-૫૯
Sanchayan-59-A4-Final-Title.jpg

સંચયન 1-58

Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
પહેલો તબક્કો
સંપાદક: રમણ સોની