અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નરસિંહરાવ દિવેટિયા/મંગલ મન્દિર ખોલો: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 20: | Line 20: | ||
{{Right|(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)}} | {{Right|(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{#widget: | {{#widget:Audio | ||
|url=https://wiki.ekatrafoundation.org/images/d/dc/Mangal_Mandir_Kholo-Pt._Narayan_Moreshwar_Khare.mp3 | |||
}} | |||
નરસિંહરાવ દિવેટિયા • મંગલ મન્દિર ખોલો • સ્વરનિયોજન: પં. નારાયણ મોરેશ્વર ખરે • સ્વર: અમર ભટ્ટ | |||
{{HeaderNav2 | |||
|previous = ઊંડી રજની | |||
|next = સ્મરણસંહિતા - સંપૂર્ણ કરુણપ્રશસ્તિ | |||
}} | }} |
Latest revision as of 10:22, 19 October 2021
મંગલ મન્દિર ખોલો
નરસિંહરાવ દિવેટિયા
મંગલ મન્દિર ખોલો,
દયામય!
મંગલ મન્દિર ખોલો,
જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય!
મંગલ મન્દિર ખોલો!
નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય!
મંગલ મન્દિર ખોલો!
(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)
નરસિંહરાવ દિવેટિયા • મંગલ મન્દિર ખોલો • સ્વરનિયોજન: પં. નારાયણ મોરેશ્વર ખરે • સ્વર: અમર ભટ્ટ