હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ચુપ કદી તો કદી મુખર લાગે: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 18: | Line 18: | ||
આંખો ઊઘડે તો સામે એ દેખાય | આંખો ઊઘડે તો સામે એ દેખાય | ||
બંધ આંખોમાં એનું ઘર લાગે. | બંધ આંખોમાં એનું ઘર લાગે. | ||
'''છંદવિધાન''' | |||
ગાલગાગા/લલગાગા લગાલગા ગાગા/લલગા | |||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 07:37, 7 July 2024
ચુપ કદી તો કદી મુખર લાગે
એ સદા કર્ણપટ ઉપર લાગે.
એનાં ચંચળ વિલસતાં રૂપ અનુપ
ચિત્રમાં એના એ અવર લાગે.
એનું વાતાવરણ સમું હોવું
મારાં સહુ સ્થળ સદા સભર લાગે.
ભળવું પગરવમાં એના પગરવનું
લાગે સાથે ડગર ડગર લાગે.
આંખો ઊઘડે તો સામે એ દેખાય
બંધ આંખોમાં એનું ઘર લાગે.
છંદવિધાન
ગાલગાગા/લલગાગા લગાલગા ગાગા/લલગા