હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ન તો સ્મિત સાથ સજાવિયો ન નજર કરીને નિખારિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ન તો સ્મિત સાથ સજાવિયો ન નજર કરીને નિખારિયો | ન તો સ્મિત સાથ સજાવિયો ન નજર કરીને નિખારિયો | ||
એ | એ ભવાં ચડેલાં શબદ શબદ મને એક બાજુએ નાખિયો | ||
ન ઉભાર પણ ન ઉતાર પણ ન ભમરભમણથી ઉગાર પણ | ન ઉભાર પણ ન ઉતાર પણ ન ભમરભમણથી ઉગાર પણ | ||
મને રાખિયો જ સપાટ પર મને સમથળે જ સમાવિયો | મને રાખિયો જ સપાટ પર મને સમથળે જ સમાવિયો | ||
હું ખીલી શકત ને ખૂલી શકત હું ય મઘમઘીને ઝૂલી શકત | હું ખીલી શકત ને ખૂલી શકત હું ય મઘમઘીને ઝૂલી શકત | ||
ન કલમમાં પણ મને રોપિયો કે ન બીજમાં મને વાવિયો | ન કલમમાં પણ મને રોપિયો કે ન બીજમાં મને વાવિયો | ||
નથી જાણે અંશ લિપિનો હું લખિયો નહીં જ કદી મને | નથી જાણે અંશ લિપિનો હું લખિયો નહીં જ કદી મને | ||
નથી જાણે અંકની ગણતીમાં ગણિયો નહીં ન ગણાવિયો | નથી જાણે અંકની ગણતીમાં ગણિયો નહીં ન ગણાવિયો | ||
એ ફગાવતે તો ફૂટી શકત હું તિરાડથી તો છૂટી શકત | એ ફગાવતે તો ફૂટી શકત હું તિરાડથી તો છૂટી શકત | ||
ન તો ના કહી ન તો હા કહી ન જવા દીધો ન મનાવિયો | ન તો ના કહી ન તો હા કહી ન જવા દીધો ન મનાવિયો | ||
'''છંદવિધાન''' | |||
લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> |
Latest revision as of 08:21, 7 July 2024
ન તો સ્મિત સાથ સજાવિયો ન નજર કરીને નિખારિયો
એ ભવાં ચડેલાં શબદ શબદ મને એક બાજુએ નાખિયો
ન ઉભાર પણ ન ઉતાર પણ ન ભમરભમણથી ઉગાર પણ
મને રાખિયો જ સપાટ પર મને સમથળે જ સમાવિયો
હું ખીલી શકત ને ખૂલી શકત હું ય મઘમઘીને ઝૂલી શકત
ન કલમમાં પણ મને રોપિયો કે ન બીજમાં મને વાવિયો
નથી જાણે અંશ લિપિનો હું લખિયો નહીં જ કદી મને
નથી જાણે અંકની ગણતીમાં ગણિયો નહીં ન ગણાવિયો
એ ફગાવતે તો ફૂટી શકત હું તિરાડથી તો છૂટી શકત
ન તો ના કહી ન તો હા કહી ન જવા દીધો ન મનાવિયો
છંદવિધાન
લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા