કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૧. તડકો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|/૨૧. તડકો| નિરંજન ભગત}} <poem> ::::તગતગતો આ તડકો, ચારેકોર જુઓને કેવી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૨૧. તડકો| નિરંજન ભગત}} | ||
<poem> | <poem> | ||
::::તગતગતો આ તડકો, | ::::તગતગતો આ તડકો, | ||
Line 16: | Line 16: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૫૪)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૫૪)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૦. મોર | ૨૦. મોર]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૨. એકસુરીલું | ૨૨. એકસુરીલું ]] | |||
}} |
Latest revision as of 09:14, 4 September 2021
૨૧. તડકો
નિરંજન ભગત
તગતગતો આ તડકો,
ચારેકોર જુઓને કેવી ચગદઈ ગઈ છે સડકો!
કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે પણ તસુય તે ના ખસતો,
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો
સાવ અડીખમ પડ્યો, કશેયે જરીક તો કોઈ અડકો!
જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું,
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું,
ગિરિ ગોવર્ધનનેયે ટચલી આંગળી ઉપર ઢળવું,
પણ આને ઓગાાળી દેવા કોણ મેલશે ભડકો?
(બૃહદ છંદોલય, પૃ. ૧૫૪)
←