કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/ઉતાવળ સવાલમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
એ રીતથી છવાઈ ગયાં છે ખયાલમાં; | એ રીતથી છવાઈ ગયાં છે ખયાલમાં; | ||
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં. | આવેશને ગણી મેં લીધો છે વહાલમાં. | ||
તારા વચનનો કેટલો આભાર માનીએ, | તારા વચનનો કેટલો આભાર માનીએ, | ||
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં. | વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં. | ||
સારું છે એની સાથે કશી ગુફ્તગૂ નથી, | સારું છે એની સાથે કશી ગુફ્તગૂ નથી, | ||
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં. | નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં. | ||
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ, | કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ, | ||
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં. | લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં. | ||
લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ, | લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ, | ||
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં. | હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં. | ||
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, | મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, | ||
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં. | વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં. | ||
એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’, | એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’, | ||
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં. | કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં. |
Latest revision as of 11:58, 15 October 2024
૫. ઉતાવળ સવાલમાં
એ રીતથી છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફ્તગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
(આગમન, પૃ. ૧૦)