સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી: Difference between revisions

No edit summary
m (: Change site name)

(27 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{#seo:
{{#seo:
|title_mode= replace
|title_mode= replace
|title= સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - Ekatra Wiki
|title= સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - Ekatra Foundation
|keywords= ગુજરાતી વિવેચન, સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી, રમણ સોની, ગુજરાતી વિવેચનનો ઇતિહાસ
|keywords= ગુજરાતી વિવેચન, સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી, રમણ સોની, ગુજરાતી વિવેચનનો ઇતિહાસ
|description=This is home page for this wiki
|description=This is home page for this wiki
|image=
|image=
|image_alt=Wiki Logo
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|site_name=Ekatra Foundation
|locale=gu-IN
|locale=gu-IN
|type=website
|type=website
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}

__NOTOC__
__NOTOC__
{{DISPLAYTITLE:{{FULLPAGENAME}}}}
{{Heading|‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’| શ્રેણી સંપાદન: રમણ સોની}}
{{Heading|‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’| શ્રેણી સંપાદન: રમણ સોની}}

{{ContentBox
|heading = આ શ્રેણી વિશે
|text =
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે.

Line 25: Line 24:
{{Right |'''– રમણ સોની''' }}

{{Right |'''– રમણ સોની''' }}

{{Poem2Close}}
{{Poem2Close}}

{{ContentBox
|heading = સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી
|boxstyle = lightpink
|text =

{| style="width: 50%;"
| '''વિવેચક''' || '''સંપાદક'''

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા|૧. નવલરામ પંડ્યા]] || રમણ સોની

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી|૨. મણિલાલ દ્વિવેદી]]|| અનંત રાઠોડ

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ|૩. રમણભાઈ નીલકંઠ]] || સંધ્યા ભટ્ટ

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ|૪. વિશ્વનાથ ભટ્ટ]]|| પ્રવીણ કુકડિયા

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌|૫. સુન્દરમ્‌]] || કેસર મકવાણા

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ|૬. અનંતરાય રાવળ]] || દર્શના ધોળકિયા

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા|૭. ભોગીલાલ સાંડેસરા]]|| કીર્તિદા શાહ

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા|૮. ચુનીલાલ મડિયા]] || મણિલાલ હ. પટેલ

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી|૯. જયન્ત કોઠારી]] || રમણ સોની

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત|૧૦. લાભશંકર પુરોહિત]] || પ્રવીણ કુકડિયા

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ|૧૧. શિરીષ પંચાલ]] || પ્રવીણ કુકડિયા

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની|૧૨. રમણ સોની]] || પ્રવીણ કુકડિયા

[[Category:વિવેચન]]

Latest revision as of 14:41, 18 October 2025

‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’

શ્રેણી સંપાદન: રમણ સોની

આ શ્રેણી વિશે

ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે. આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે. એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ, વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે. – રમણ સોની

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી

વિવેચક સંપાદક
૧. નવલરામ પંડ્યા રમણ સોની
૨. મણિલાલ દ્વિવેદી અનંત રાઠોડ
૩. રમણભાઈ નીલકંઠ સંધ્યા ભટ્ટ
૪. વિશ્વનાથ ભટ્ટ પ્રવીણ કુકડિયા
૫. સુન્દરમ્‌ કેસર મકવાણા
૬. અનંતરાય રાવળ દર્શના ધોળકિયા
૭. ભોગીલાલ સાંડેસરા કીર્તિદા શાહ
૮. ચુનીલાલ મડિયા મણિલાલ હ. પટેલ
૯. જયન્ત કોઠારી રમણ સોની
૧૦. લાભશંકર પુરોહિત પ્રવીણ કુકડિયા
૧૧. શિરીષ પંચાલ પ્રવીણ કુકડિયા
૧૨. રમણ સોની પ્રવીણ કુકડિયા