31,409
edits
(+૧) |
(+૧) |
||
| Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ વાર્તાને અંતે તેની પૂર્ણાહુતિની મિતિ શામળે આપી નથી ઈ.સ. ૧૭૧૮થી ૧૭૬૫ના શામળના કવનકાળમાં આ કૃતિની રચનાનો નિશ્ચિત સમય કયો તે આથી કહી શકાતું નથી. | આ વાર્તાને અંતે તેની પૂર્ણાહુતિની મિતિ શામળે આપી નથી ઈ.સ. ૧૭૧૮થી ૧૭૬૫ના શામળના કવનકાળમાં આ કૃતિની રચનાનો નિશ્ચિત સમય કયો તે આથી કહી શકાતું નથી. | ||
આ વાર્તા શામળની સ્વતંત્ર રચના છે. એની ‘સિંહાસનબત્રીસી’, ‘સુડાબહોતેરી’, ‘નંદબત્રીસી’ ને ‘વિદ્યાવિલાસિની’ જેવી કૃતિઓ અગાઉ બીજાઓને હાથ લખાઈ ગયેલી વાર્તાઓ હતી. આ તેવી નથી. આમ છતાં શામળ મૌલિકતાનો જશ લેતો નથી. ઊલટું, ‘સંસ્કૃત માંહેથી એ શોધિયું ભણ્યો દ્વિજ ગુર્જર ભાખ’ એવા ઉદ્ગારો એને માટે કાઢે છે. એના આ ઉદ્ગારોથી પ્રેરાઈ ‘મદનમોહના’ના વસ્તુંનું પગેરું શોધવા જઈએ તો આ નામનાં નાયકનાયિકાની શામળે લખી છે તે જ રીતે નિરૂપાયેલી કોઈ સંસ્કૃત કથા તો મળી આવતી નથી. પણ મુખ્ય કથા અને અંદર ગૂંથેલી દૃષ્ટાંતકથાઓની વસ્તુસામગ્રી, જૂના વાર્તાસાહિત્યના અનેક રૂઢ કથાંશોનો તેમાં શામળે છૂટથિ ઉપયોગ કર્યો હોવાનું દેખાડી આપે છે. મદન અને મોહનાના સ્નેહલગ્નનો પ્રસંગ લઈએ. મોહના રાજકન્યા છે અને મદન વણિક પ્રધાનપુત્ર છે. રાજકુંવરી અને બ્રાહ્મણ યુવકના, રાજકુંવરી અને વણિક પ્રધાનપુત્રના, અને રાજકુમાર અને પ્રધાનપુત્રી કે વણિકપુત્રીના અનુરાગ અને લગ્નનું વસ્તું મધ્યકાલીન વાર્તાઓનું લોકપ્રિય અને તેથી વધુ વપરાઈને રૂઢ જેવું બની ગયેલું કથાવસ્તું હતું. વાર્તાના રસબિંદુ જેવા આવા કથાઘટક વસ્તુનો | આ વાર્તા શામળની સ્વતંત્ર રચના છે. એની ‘સિંહાસનબત્રીસી’, ‘સુડાબહોતેરી’, ‘નંદબત્રીસી’ ને ‘વિદ્યાવિલાસિની’ જેવી કૃતિઓ અગાઉ બીજાઓને હાથ લખાઈ ગયેલી વાર્તાઓ હતી. આ તેવી નથી. આમ છતાં શામળ મૌલિકતાનો જશ લેતો નથી. ઊલટું, ‘સંસ્કૃત માંહેથી એ શોધિયું ભણ્યો દ્વિજ ગુર્જર ભાખ’ એવા ઉદ્ગારો એને માટે કાઢે છે. એના આ ઉદ્ગારોથી પ્રેરાઈ ‘મદનમોહના’ના વસ્તુંનું પગેરું શોધવા જઈએ તો આ નામનાં નાયકનાયિકાની શામળે લખી છે તે જ રીતે નિરૂપાયેલી કોઈ સંસ્કૃત કથા તો મળી આવતી નથી. પણ મુખ્ય કથા અને અંદર ગૂંથેલી દૃષ્ટાંતકથાઓની વસ્તુસામગ્રી, જૂના વાર્તાસાહિત્યના અનેક રૂઢ કથાંશોનો તેમાં શામળે છૂટથિ ઉપયોગ કર્યો હોવાનું દેખાડી આપે છે. મદન અને મોહનાના સ્નેહલગ્નનો પ્રસંગ લઈએ. મોહના રાજકન્યા છે અને મદન વણિક પ્રધાનપુત્ર છે. રાજકુંવરી અને બ્રાહ્મણ યુવકના, રાજકુંવરી અને વણિક પ્રધાનપુત્રના, અને રાજકુમાર અને પ્રધાનપુત્રી કે વણિકપુત્રીના અનુરાગ અને લગ્નનું વસ્તું મધ્યકાલીન વાર્તાઓનું લોકપ્રિય અને તેથી વધુ વપરાઈને રૂઢ જેવું બની ગયેલું કથાવસ્તું હતું. વાર્તાના રસબિંદુ જેવા આવા કથાઘટક વસ્તુનો ‘વિદ્યાવિલાસપવાડું’<ref>એમાં રાજકુમારી નિશાળમાં પ્રધાનપુત્રના પ્રેમમાં પડે છે, પણ પ્રધાનપુત્રે પોતાની જગ્યાએ વિનયચટ્ટને ગોઠવી દેતાં તેની જોડે પરણે છે. </ref>, ‘બિલ્હણ પંચાશિકા’<ref>એમાં રાજકુમારી બ્રાહ્મણ વિદ્વાનને છૂપા સ્નેહલગ્નથી પરણે છે. </ref>, ‘રૂપસુંદરકથા’<ref>એમાં રાજકુમારી રૂપાં ગુરુપુત્ર સુંદરના પ્રેમમાં પડે છે ને આખરે પરણે છે. </ref>, ‘મધુમાલતી’<ref>એમાં રાજકુંવરી નિશાળમાં મધુ નામથી ઓળખતા મંત્રીપુત્ર મનોહરના પ્રેમમાં પડે છે. એ હિંદી વાર્તા (લેખક, ચત્રભુજદાસ) શામળને જાગીતી લાગે છે. </ref>, અને ‘સદેવંત-સાવલિંગા’<ref>એનાં પાછલાં રૂપાંતરોમાં રાજકુમાર સદેવંત અને પ્રધાનપુત્રી સાવલિંગા નિશાળમાં પ્રેમમાં પડે છે. </ref>ના કર્તાઓએ કર્યો છે તેવો ઉપયોગ શામળે પણ જેમ ‘પદ્માવતી’<ref>એમાં રાજકુમાર પુષ્પસેન વણિકપુત્રી સુલોચનાને પરણે છે. </ref>, ‘રૂપાવતી’<ref>એ રાજકુમારી અને ગુરુપુત્રના પ્રેમની કથા છે. </ref>, અને ‘વિદ્યાવિલાસિની’<ref>આ કથા ‘વિદ્યાવિલાસપવાડું’નું વિકસાવાયેલું રૂપ છે.</ref>ની કથાઓમાં તેમ આ ‘મદન-મોહના’માં પણ કર્યો છે. મદન અને મોહનાના પ્રેમોદયનો પ્રસંગ રાજમહેલની નિશાળમાં બને છે. એને ‘સદેવંત-સાવલિંગા’ અને ‘મધુમાલતી’નાં નાયક-નાયિકાના એ જ રીતે નિશાળમાં થતા પ્રેમોદય જોડે વિગતમાં થોડો ફેર છતાં તાત્ત્વિક સામ્ય છે. ત્રણેમાં પડદા પાછલ બેસીને ભણતિ નાયિકા પડદો ખસેડવાનું બનતાં નાયકને જોતાં પ્રથમ દૃષ્ટિએ તેના પ્રેમમાં પડે છે. પડદો ખસેડવાનું નિમિત્ત ત્રણેમાં જુદું છે. વચમાં પડદો રાખીને રાજકુંવરીને ભણાવવાની તથા યુવાન ગુરુ-શિષ્યા (કે રાજકુમાર અને પ્રધાનપુત્રી, ‘સંદેવંત-સાવલિંગા’ની વાર્તામાં) પરસ્પરને જુએ નહિ એટલા સારુ એકને કોઢિયો અને બીજીને આંધળી કહી બેઉને એકમેકને વિષે ખોટો ખ્યાલ આપવાની યુક્તિ મધ્યકાલીન વાર્તાઓનો બીજો લોકપ્રિય રૂઢ કથાંશ છે. ‘મદન-મોહના’માં થયેલો તેનો ઉપયોગ મધુ-માલતી અને સદેવંતની કથાને જ નહિ, રૂપ-સુંદર કથાને તેમ જ બિલ્હણ-શશિકલાની વાર્તાને પણ અનુસરે છે. આ કથાંશનું મૂળ શોધવું હોય તો ‘કથાસરિત્સાગર’માંની ઉદયન વાસવદત્તાનો સંગીતગુરુ બન્યાની કથા સુધી જઈ પહોંચાય. પણ એ કથામાં તથા બિલ્હણને લગતી કથામાં એમાંથી ગુરુ-શિષ્યાનો પ્રેમ સંભવ્યાનું વર્ણવાય છે. તેમાં ફેરફાર થઈ આ પડદાની વાત જુવાન નાયક-નાયિકાની અણધાર્યા દર્શન અને પ્રેમોદય માટેની એક યુક્તિ કેવી રીતે બની ગઈ છે, તે સવેવંતની, મધુ-માલતીની અને મદન-મોહનાની વાર્તા આપણને બતાવે છે. નિશાળમાં નાયિકાને ઉદ્ભવેલ અનુરાગના કથાબીજનું પગેરું ‘વિદ્યાવિલાસિની’ની વાર્તાની આધારભૂત સંસ્કૃત કથા<ref>મલ્લિનાથ – કાવ્ય (વિનયચંદ્ર), સર્ગ બીજો.</ref> સુધી અભ્યાસીને લઈ જાય. | ||
મદનને પરણવાની હઠ લઈ બેઠેલી મોહનાને આનાકાની કરતા મદન સાથે અને તેને થોડો વખત ટેકો આપી મોહનાને સમજાવવા મથતા પંડિત સાથે જે સંવાદ થાય છે તેમાં, અને દૃષ્ટાંતકથાઓનો ‘સાખ’ તરીકે જે ઉપયોગ એ સંવાદમાં થાય છે તેમાં પણ, શામળ ‘મધુ-માલતી’ને અનુસરે છે. | મદનને પરણવાની હઠ લઈ બેઠેલી મોહનાને આનાકાની કરતા મદન સાથે અને તેને થોડો વખત ટેકો આપી મોહનાને સમજાવવા મથતા પંડિત સાથે જે સંવાદ થાય છે તેમાં, અને દૃષ્ટાંતકથાઓનો ‘સાખ’ તરીકે જે ઉપયોગ એ સંવાદમાં થાય છે તેમાં પણ, શામળ ‘મધુ-માલતી’ને અનુસરે છે.<ref>આવી જ પરિસ્થિતિમાં મધુ માલતીને મૃગ-સિંહણના મોહની વાત કહે છે. (એ વાત ‘મદનમોહના’માં ત્રીજી દૃષ્ટાંતકથા તરીકે શામળે ઉપાડી લીધી છે.), જે વાર્તામાં પાછી ઘુવડને કાગની તથા તેમાં ટિટોડા-ટિટોડીની અને સિંહ-સસલાની આડકથાઓ પણ આવે છે. સિંહણ મૃગની પહેલાં પોતે મરી એવા એ વાર્તાના અંતમાં રહેલો એવો પ્રેમ નિર્દેશી પોતાના પ્રેમનો સ્વીકાર કરવાનો આગ્રહ કરતી માલતી સાથે તેને સમજાવવા મથતા મધુનો જે સંવાદ થાય છે તેમાં કુંજમુનિની અને નૃપતિકુંવરની વાર્તાઓ પણ આવે છે. મધુ તે વેળા માલતીની માગણી અવગણી ઘેર ચાલ્યો જાય છે ને ફરી ભણવા આવતો નથી. એમનું લગ્ન તો ત્યાર બાદ સમય પછી રામસરોવરની પાળે થાય છે. શામળે પ્રધાનપુત્રની આનાકાની ને સમજાવટમાં એકલી મૃગલા-સિંહણની જ કથાનો (ને તેય એની આડકથાઓ વિના તથા અંત થોડો બદલીને) ઉપયોગ કર્યો છે. બીજી દૃષ્ટાંતકથાઓ તેણે કોઈ કોઈ કથાંશો બીજેથી લઈ પોતાની રીતે યોજીને આપી છે, અને મદનની આનાકાનીને ચૂપ કરી તેને મોહના સાથે તે જ સ્થળે પરણતો બતાવ્યો છે. પણ આવો ફેર ન હોય તો તો પછી શામળની વિશિષ્ટતા ક્યાં રહી?</ref> | ||
રાજાનો રોષ, મદનનો દેશવટો અને મોહનાનું પુરષવેશે એની સાતે જવું – આ વિગતોમાં પણ લોકવાર્તાના જાણીતા વસ્તુને શામળ અનુસરે છે. વીરજીની ‘કામાવતી’ની તેમ જ મધુસૂદન વ્યાસની ‘હંસાવતી વિક્રમચરિત્ર વિવાહ’ની નાયિકાઓ પુરુષના પોષાકમાં પ્રવાસ કરે છે. જૂનું પ્રાકૃત-સંસ્કૃત વાર્તાસાહિત્ય પણ આ ‘Motif’નો ઉપયોગ દેખાડે છે, જે બતાવે છે કે તે કેટલો જૂનો છે. મોહના પુરુષ વેશમાં ફરતી ફરતી પાંચ રાજકુંવરીઓ પરણે છે જેમાંની છેલ્લીના નગરમાં તે રાજ્ય પણ ચલાવે છે, એ રસિક વસ્તુ પણ નવું નથી, ‘કામાવતીની કથા’માં પ્રયોજાઈ ચૂકેલું છે. એ રીતે પુરુષવેશે રાજ્યકારભાર ચલાવતી મોહના મદનની ભાળ મેળવવા સદાવ્રત ચલાવી ચૌટામાં ચારે વાટ પર મુકાવી, દહેરામાં પોતાના પિતા અને તેની રાજસભાનું ચિત્ર આલેખાવે છે અને એ યુક્તિથી આખરે મદનને મેળવે છે, એવું ‘મદન-મોહના’નું વસ્તું ‘કામાવતીની કથા’ના એવા જ વસ્તુનો શામળે પોતાની રીતે કરેલ ઉપયોગ છે. ચિત્રપટ દ્વારા પતિને ખોળવાની યુક્તિ ‘હંસાવલી’ અને ‘ઓખાહરણ’ જેવી પુરોગામી કૃતિઓમાં પ્રયોજાઈ છે એટલું જ નહિ, ‘તરંગવતી’ જેવી પ્રાચીન જૈન કથામાં પણ પ્રયોજાયેલી દેખાય છે, એટલે તેનુંય મૂળ જૂનું છે. મોહનાએ દવમાંથી નાગને ઉગાર્યાનો પ્રસંગ ‘નળાખ્યાન’માંના નળે કર્કોટકને દવમાંથી બચાવ્યાના પ્રસંગની તરત યાદ આપે તેવો છે. | રાજાનો રોષ, મદનનો દેશવટો અને મોહનાનું પુરષવેશે એની સાતે જવું – આ વિગતોમાં પણ લોકવાર્તાના જાણીતા વસ્તુને શામળ અનુસરે છે. વીરજીની ‘કામાવતી’ની તેમ જ મધુસૂદન વ્યાસની ‘હંસાવતી વિક્રમચરિત્ર વિવાહ’ની નાયિકાઓ પુરુષના પોષાકમાં પ્રવાસ કરે છે. જૂનું પ્રાકૃત-સંસ્કૃત વાર્તાસાહિત્ય પણ આ ‘Motif’નો ઉપયોગ દેખાડે છે, જે બતાવે છે કે તે કેટલો જૂનો છે. મોહના પુરુષ વેશમાં ફરતી ફરતી પાંચ રાજકુંવરીઓ પરણે છે જેમાંની છેલ્લીના નગરમાં તે રાજ્ય પણ ચલાવે છે, એ રસિક વસ્તુ પણ નવું નથી, ‘કામાવતીની કથા’માં પ્રયોજાઈ ચૂકેલું છે. એ રીતે પુરુષવેશે રાજ્યકારભાર ચલાવતી મોહના મદનની ભાળ મેળવવા સદાવ્રત ચલાવી ચૌટામાં ચારે વાટ પર મુકાવી, દહેરામાં પોતાના પિતા અને તેની રાજસભાનું ચિત્ર આલેખાવે છે અને એ યુક્તિથી આખરે મદનને મેળવે છે, એવું ‘મદન-મોહના’નું વસ્તું ‘કામાવતીની કથા’ના એવા જ વસ્તુનો શામળે પોતાની રીતે કરેલ ઉપયોગ છે. ચિત્રપટ દ્વારા પતિને ખોળવાની યુક્તિ ‘હંસાવલી’ અને ‘ઓખાહરણ’ જેવી પુરોગામી કૃતિઓમાં પ્રયોજાઈ છે એટલું જ નહિ, ‘તરંગવતી’ જેવી પ્રાચીન જૈન કથામાં પણ પ્રયોજાયેલી દેખાય છે, એટલે તેનુંય મૂળ જૂનું છે. મોહનાએ દવમાંથી નાગને ઉગાર્યાનો પ્રસંગ ‘નળાખ્યાન’માંના નળે કર્કોટકને દવમાંથી બચાવ્યાના પ્રસંગની તરત યાદ આપે તેવો છે. | ||
‘મદન-મોહના’માં આવતી છ દૃષ્ટાંતકથાઓમાંની ત્રીજી સિંહણ-મૃગલાની વાત ‘મધુ-માલતી’ પરથી પ્રેરિત હોવાનું અનુમાન થઈ શકે. પહેલી સાહસ ન કરવા વિશેના શ્લોકવાળી દયાળચંદની વાર્તા એમાં વપરાયેલા સંસ્કૃત શ્લોકના કવિ ભારવિ સંબંધી એક દંતકથા ઉપરથી પ્રેરિત હોય નહિ તોય એનું મૂળ જૂનું છે એ તો ચોક્કસ. ‘સિંહસનબત્રીસી’માંની પંખીની વાર્તામાં આ કથાના કાઠાનો ઉપયોગ શામળે કર્યો છે. ઢેઢની સાથે ચાલી જતી રાજકુંવરીની અને ‘પંચતંત્ર’ શૈલીની શિયાળ-હરણની વાતો મોટા ભાગે શામળની કલ્પનાનું સર્જન લાગે છે. પાંચમી ગંગ-દુધાંની સ્ત્રીચરિત્રની લોકોમાં ચાલતી અનેક વાર્તાઓના પ્રકારની દૃષ્ટાંતકથાનું વસ્તુ રસાલુ રાજાની પંજાબી લોકવાર્તાના વસ્તુને હાડમાં ઠીક ઠીક મળતું આવે છેઃ એમાં દામોદરો પોપટ જે ભાગ ભજવે છે તે બાબતમાં તો સવિશેષ. ‘નંદબત્રીસી’ અને ‘સુડાબહોતેરી’માં બતાવી છે એવી જ પોપટની ચતુરાઈ અને સ્વામીનિષ્ઠા આ વાર્તામાં પણ શામળે બતાવી છે. દુધાં કાબુલી પર મોહી પડે એવો એ કથાનો મુખ્ય પ્રસંગ ‘હિંદવાણી મુસલમાન બન જાઉંગી’ જેવા લોકગીતથી, ભવાઈના એક જાણીતા વેશથી અને લોકમાં ચાલતી એવી વાતોથી સૂચિત થતા હિંદવાણી અને મુસલમાનના પ્યારના લોકપ્રિય વાર્તાવિષય પરથી પ્રેરાયો હોવાનું સ્પષ્ટ છે. | ‘મદન-મોહના’માં આવતી છ દૃષ્ટાંતકથાઓમાંની ત્રીજી સિંહણ-મૃગલાની વાત ‘મધુ-માલતી’ પરથી પ્રેરિત હોવાનું અનુમાન થઈ શકે. પહેલી સાહસ ન કરવા વિશેના શ્લોકવાળી દયાળચંદની વાર્તા એમાં વપરાયેલા સંસ્કૃત શ્લોકના કવિ ભારવિ સંબંધી એક દંતકથા ઉપરથી પ્રેરિત હોય નહિ તોય એનું મૂળ જૂનું છે એ તો ચોક્કસ. ‘સિંહસનબત્રીસી’માંની પંખીની વાર્તામાં આ કથાના કાઠાનો ઉપયોગ શામળે કર્યો છે. ઢેઢની સાથે ચાલી જતી રાજકુંવરીની અને ‘પંચતંત્ર’ શૈલીની શિયાળ-હરણની વાતો મોટા ભાગે શામળની કલ્પનાનું સર્જન લાગે છે. પાંચમી ગંગ-દુધાંની સ્ત્રીચરિત્રની લોકોમાં ચાલતી અનેક વાર્તાઓના પ્રકારની દૃષ્ટાંતકથાનું વસ્તુ રસાલુ રાજાની પંજાબી લોકવાર્તાના વસ્તુને હાડમાં ઠીક ઠીક મળતું આવે છેઃ એમાં દામોદરો પોપટ જે ભાગ ભજવે છે તે બાબતમાં તો સવિશેષ. ‘નંદબત્રીસી’ અને ‘સુડાબહોતેરી’માં બતાવી છે એવી જ પોપટની ચતુરાઈ અને સ્વામીનિષ્ઠા આ વાર્તામાં પણ શામળે બતાવી છે. દુધાં કાબુલી પર મોહી પડે એવો એ કથાનો મુખ્ય પ્રસંગ ‘હિંદવાણી મુસલમાન બન જાઉંગી’ જેવા લોકગીતથી, ભવાઈના એક જાણીતા વેશથી અને લોકમાં ચાલતી એવી વાતોથી સૂચિત થતા હિંદવાણી અને મુસલમાનના પ્યારના લોકપ્રિય વાર્તાવિષય પરથી પ્રેરાયો હોવાનું સ્પષ્ટ છે. | ||
| Line 20: | Line 20: | ||
'''પાત્રાલેખન''' | '''પાત્રાલેખન''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિએ વાર્તાનું નામ તેનાં નાયકનાયિકા પરથી પાડ્યું છે. મદન અને મોહના જ વાર્તાના કેન્દ્રસ્થાને હોઈ તે સૌથી મહત્ત્વનાં પાત્રો છે. શામળનાં સ્ત્રીપાત્રો એક વિક્રમના અપવાદ સિવાય એનાં પુરુષપાત્રોને મુકાબલે વધુ તેજસ્વી હોય છે, એમ જે એની કૃતિઓને આધારે કહેવાયું છે તે આ વાર્તા પૂરતું પૂરું સાચું છે. એ બેમાં મોહના વધુ તેજસ્વી અને યાદ રહી જાય તેવું આકર્ષક પાત્ર છે. એ બુદ્ધિશાળી છે. પંડિત પાસેથી એની શીખવી બધી વિદ્યા થોડા જ સમયમાં શીખી લઈ સમસ્યાઓના સાચા ઉત્તર આપી વિદ્યાગુરુ પંડિતે લીધેલી પરીક્ષામાં તે માનભેર વિજયી થાય છે. ગુણકાને ત્યાં ફસાતાં ‘સાબાસ સાબાસ’ કહી ‘મારે જોઈએ એટલું’ કહી ગુણકાને ભ્રમાં રાખી પાછળથી તે છટકી જાય છે. પુરુષવેશમાં પાંચ કન્યાઓને વરી જાત્રાનું બહાનું કાઢી તે પોતાનું સ્ત્રીત્વ દક્ષતાથી છુપાવે છે. સોપારામાં પુરુષવેશમાં રાજછત્ર મેળવીને તે મદનને મેળવવા માટે સદાવ્રત, પૂતળાં અને ચિત્રની જે યોજના કરે છે, તેમાંય તેની બુદ્ધિમત્તા દેખાય છે. એ દૃઢનિર્ણયી છે. મદનને જોઈ ‘એ વિના પુરુષ પૃથ્વી વિશે માહારે તાત ને ભ્રાત’ એવો નિર્ણય કરી તે તરત જાહેર કરી પંડિતને અને મદનને મૂંઝવણમાં મૂકી દેતી મોહના એ બેઉની સમજાવટ અને દૃષ્ટાંતકથાઓનો પોતાના અફર નિર્ણયથી અને શિયાળ-હરણીના | કવિએ વાર્તાનું નામ તેનાં નાયકનાયિકા પરથી પાડ્યું છે. મદન અને મોહના જ વાર્તાના કેન્દ્રસ્થાને હોઈ તે સૌથી મહત્ત્વનાં પાત્રો છે. શામળનાં સ્ત્રીપાત્રો એક વિક્રમના અપવાદ સિવાય એનાં પુરુષપાત્રોને મુકાબલે વધુ તેજસ્વી હોય છે, એમ જે એની કૃતિઓને આધારે કહેવાયું છે તે આ વાર્તા પૂરતું પૂરું સાચું છે. એ બેમાં મોહના વધુ તેજસ્વી અને યાદ રહી જાય તેવું આકર્ષક પાત્ર છે. એ બુદ્ધિશાળી છે. પંડિત પાસેથી એની શીખવી બધી વિદ્યા થોડા જ સમયમાં શીખી લઈ સમસ્યાઓના સાચા ઉત્તર આપી વિદ્યાગુરુ પંડિતે લીધેલી પરીક્ષામાં તે માનભેર વિજયી થાય છે. ગુણકાને ત્યાં ફસાતાં ‘સાબાસ સાબાસ’ કહી ‘મારે જોઈએ એટલું’ કહી ગુણકાને ભ્રમાં રાખી પાછળથી તે છટકી જાય છે. પુરુષવેશમાં પાંચ કન્યાઓને વરી જાત્રાનું બહાનું કાઢી તે પોતાનું સ્ત્રીત્વ દક્ષતાથી છુપાવે છે. સોપારામાં પુરુષવેશમાં રાજછત્ર મેળવીને તે મદનને મેળવવા માટે સદાવ્રત, પૂતળાં અને ચિત્રની જે યોજના કરે છે, તેમાંય તેની બુદ્ધિમત્તા દેખાય છે. એ દૃઢનિર્ણયી છે. મદનને જોઈ ‘એ વિના પુરુષ પૃથ્વી વિશે માહારે તાત ને ભ્રાત’ એવો નિર્ણય કરી તે તરત જાહેર કરી પંડિતને અને મદનને મૂંઝવણમાં મૂકી દેતી મોહના એ બેઉની સમજાવટ અને દૃષ્ટાંતકથાઓનો પોતાના અફર નિર્ણયથી અને શિયાળ-હરણીના સ્નેહની<ref>શિયાળ ને હરણીના પ્રાણીશાસ્ત્રને માન્ય નહિ એવા સ્નેહની આ કથા દ્વારા. પોતાના ને મોહનાના સામાજિક દરજ્જાની અસમાનતાને આગળ કરતા મદનને રાજપુત્રી નેતે પ્રધાનપુત્રનું સ્નેહલગ્ન થઈ શકે અને હરણીના જેવા પોતાના નિષ્ઠાવંત પ્રેમથી સંભવિત આપત્તિમાંય પણ ઊગરી શકાશે એમ મોહના ખૂબીથી સૂચવે છે.</ref> દૃષ્ટાંતકથાથી સચોટ ઉત્તર આપી તેમને નિરુત્તર કરી, મદન સાથે તે જ સ્થળે માતાપિતાની સંમતિની અપેક્ષા કે એમના રોષની ભીતિ વિના પોતાનું લગ્ન કરાવી લે છે.<ref>શામળની બીજી વાર્તાઓની નાયિકાઓ પદ્માવતી, રૂપાવતી અને વિદ્યાવિલાસિની પણ નાયક કરતાં પ્રેમમાં પોતે પહેલ કરનારી આવી જ પ્રગલ્ભ લલનાઓ છે.</ref> વખત આવ્યે તે પ્રથમ માતાને અને પછી પિતાને એની માહિતી આપે છે તે પણ સ્પષ્ટતાથી, ડર્યા વિના, અને ‘એમાં વાંક એનો નથી’ કહી મદનને નિર્દોષ ઠરાવી નિઃસંકોચ એની જવાબદારી પોતાની એકલીને માથે ઓઢી લે છે. એ બહાદુર અને સાહસિક પણ છે. એને સાથે લેવામાં રહેલી મુશ્કેલીથી ડરતા મદન સાથે પુરુષવેશ સજીને એ જાય છે. મદન અજાણ્યાં ગામ ને ઘરની બીક દેખાડતો રહે છે ત્યારે એ તો ‘જખ મારે છે’ કહી ગુણકાને ત્યાં જાય છે. ત્યાં ફસાતાં એ જરાયે મૂંઝાતી નથી પણ સમયસૂચકતાથી પ્રથમ ગુફાની ગુણકાની વાત સ્વીકારી રાત્રે એને ઘટતી શિક્ષા ચખાડી બહાદુરીથી નાસી છૂટે છે. એ પરોપકારી છે. દવમાં બળતા નાગને એ ઉગારે છે. એની પાસેથી મળતા મણિનો ઉપયોગ એ પાંચ વાર કરે છે તે પણ પરોપકારની વૃત્તિથી. એની તેજસ્વિતા, બુદ્ધિમત્તા, બહાદુરી, ઇ. ગુણોને વધુ પ્રગટાવતો શામળ એની મદન માટેની શુદ્ધ પ્રીતિને અને એના સતીત્વને પણ કેવું બહાર આણે છે એ મદન સાથે પરણવાના અને દેશવટાના પરિભ્રમણમાં તેની સાથે જ જવાના તેના આગ્રહથી અને ખોવાયેલા મદનનો પત્તો મેળવવાની તેની ઝંખનો અને તેથી પ્રેરાઈને તેણે કરેલા સદાવ્રત, વગેરેના પ્રયાસથી સ્પષ્ટ જણાય છે. મોહના આ વાર્તાનું આમ સ્પષ્ટરેખ, જીવંત અને આકર્ષક પાત્ર છે. | ||
મદન તેની આગળ ઝાંખો લાગે છે. એ ‘દમયંતી-નળથી દશ ગણો’ અને ‘માધવાનલથી મેર’ એવો રૂપાળો છે, સામુદ્રિક શાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તમ લક્ષણોવાળો છે, પણ વણિકપુત્ર હોવાને કારણે સાચવી સાચવીને ચાલનારો અને ડરપોક જેવો છે. જ્યારે મોહના પ્રગલ્ભતાથી સામે ચાલીને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, ત્યારે પરિણામના ભયથી કંપતો એ કેવી આત્મલઘુતાભરી કાકલૂદીવાળી વાણી ક્યાંય સુધી ઉચ્ચાર્યા કરે છે! આખરે મોહનાને પરણે છે ત્યારેય જાણે પરાણે પરણવું પડતું હોય તેમ એ પરણે છે. લગ્ન પછી જ્યારે મોહના, જે ખરી રીતે વધુ સચિંત બનવી જોઈએ, તેનું ‘વધ્યું તેજ,’ ત્યારે આ વણિક ‘વપુએ ઘટી ગયો’ છે! રાજા આગળ લગ્નની વાત કબૂલવી પડે છે ત્યારે પ્રેમવીરની પેઠે એ હસતે ચહેરે સ્વીકારવાને બદલે પોતા તો ના પાડતો હતો પણ ‘જોરાવરીથી મુજને વરી પૂરણ આણી પ્રીત’ એમ કહી મોહનાને માથે એની જવાબદારી એ ઓઢાડે છે. દેશવટે જતાં મોહના સાથે થવા કહે છે ત્યારે ‘મુજને હોય મરાવવો’ કહી એના સ્ત્રીત્વને માથેના ભયને એ આગળ ધરે છે. ગુણકાને ઘેર જતાંય તે ‘એહ અજાણી નાર છે એહ અજાણ્યું ગામ’ કહી મોહનાને વારે છે. ગુણકાની દાસીએ પેલી બનાવટી વાત કરી ત્યારે ‘તેહ મદન તો નાઠો તર્ત, જાણે માથે આવ્યું મર્ત’ અને ‘તે પાછું જોવા નવ રહ્યો ચિત્ત વરતે જેમ ચોર’. એના આવા નિરૂપણમાં વાંક એનો નથી, પણ શામળનો છે. તે એને વણિકનાં લક્ષણોવાળો ચીતરવા મથે છે. મદનનું જે કંઈ બળ છે તે એના બુદ્ધિચાતુર્યમાં છે. પંડિત અને મોહનાની તકરાર વેળા એણે બુદ્ધિચાતુર્યથી ત્રાહિત તરીકે આપેલો ઉત્તર મોહનાને પ્રથમ એની પ્રત્યે આકર્ષે છે. રૂપાવતીની રાજકુંવરી અરુણાના પ્રશ્નોના ઉત્તર આત્મવિશ્વાસથી ખુમારી સાથે આપીને તે એને વરે છે (પં. ૨૫૯૧-૨૭૯૦) તે તેના આ બુદ્ધિચાતુર્યના જ બળે. એ ઉત્તરમાં જણાતું એનું સંસારજ્ઞાન અને ડહાપણ એને વાંચકનો આદર મેળવાવી આપે છે. મોહના પ્રત્યેની એની પ્રીતિ, જેને લીધે અરુણાને પરણ્યા પછી મોહનાની શોધમાં ફરતાં મોહના જ્યાં પુરુષવેશે રહેતી હતીતે નગરમાં આવતાં મોહનાનું પૂતળું જોઈ તે મૂર્ચ્છાવશ થયો અને અન્નજળ તજીને સાત દિવસ ત્યાં બેઠો રહ્યો, તે એના પાત્રનો એની આગલી નબળાઈનું સાટું વાળી નાખે એવો અંશ છે. વાર્તાનો અન્ત તેનો પ્રભાવ આમ થોડો વધારી આપે છે. | મદન તેની આગળ ઝાંખો લાગે છે. એ ‘દમયંતી-નળથી દશ ગણો’ અને ‘માધવાનલથી મેર’ એવો રૂપાળો છે, સામુદ્રિક શાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તમ લક્ષણોવાળો છે, પણ વણિકપુત્ર હોવાને કારણે સાચવી સાચવીને ચાલનારો અને ડરપોક જેવો છે. જ્યારે મોહના પ્રગલ્ભતાથી સામે ચાલીને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, ત્યારે પરિણામના ભયથી કંપતો એ કેવી આત્મલઘુતાભરી કાકલૂદીવાળી વાણી ક્યાંય સુધી ઉચ્ચાર્યા કરે છે! આખરે મોહનાને પરણે છે ત્યારેય જાણે પરાણે પરણવું પડતું હોય તેમ એ પરણે છે. લગ્ન પછી જ્યારે મોહના, જે ખરી રીતે વધુ સચિંત બનવી જોઈએ, તેનું ‘વધ્યું તેજ,’ ત્યારે આ વણિક ‘વપુએ ઘટી ગયો’ છે! રાજા આગળ લગ્નની વાત કબૂલવી પડે છે ત્યારે પ્રેમવીરની પેઠે એ હસતે ચહેરે સ્વીકારવાને બદલે પોતા તો ના પાડતો હતો પણ ‘જોરાવરીથી મુજને વરી પૂરણ આણી પ્રીત’ એમ કહી મોહનાને માથે એની જવાબદારી એ ઓઢાડે છે. દેશવટે જતાં મોહના સાથે થવા કહે છે ત્યારે ‘મુજને હોય મરાવવો’ કહી એના સ્ત્રીત્વને માથેના ભયને એ આગળ ધરે છે. ગુણકાને ઘેર જતાંય તે ‘એહ અજાણી નાર છે એહ અજાણ્યું ગામ’ કહી મોહનાને વારે છે. ગુણકાની દાસીએ પેલી બનાવટી વાત કરી ત્યારે ‘તેહ મદન તો નાઠો તર્ત, જાણે માથે આવ્યું મર્ત’ અને ‘તે પાછું જોવા નવ રહ્યો ચિત્ત વરતે જેમ ચોર’. એના આવા નિરૂપણમાં વાંક એનો નથી, પણ શામળનો છે. તે એને વણિકનાં લક્ષણોવાળો ચીતરવા મથે છે. મદનનું જે કંઈ બળ છે તે એના બુદ્ધિચાતુર્યમાં છે. પંડિત અને મોહનાની તકરાર વેળા એણે બુદ્ધિચાતુર્યથી ત્રાહિત તરીકે આપેલો ઉત્તર મોહનાને પ્રથમ એની પ્રત્યે આકર્ષે છે. રૂપાવતીની રાજકુંવરી અરુણાના પ્રશ્નોના ઉત્તર આત્મવિશ્વાસથી ખુમારી સાથે આપીને તે એને વરે છે (પં. ૨૫૯૧-૨૭૯૦) તે તેના આ બુદ્ધિચાતુર્યના જ બળે. એ ઉત્તરમાં જણાતું એનું સંસારજ્ઞાન અને ડહાપણ એને વાંચકનો આદર મેળવાવી આપે છે. મોહના પ્રત્યેની એની પ્રીતિ, જેને લીધે અરુણાને પરણ્યા પછી મોહનાની શોધમાં ફરતાં મોહના જ્યાં પુરુષવેશે રહેતી હતીતે નગરમાં આવતાં મોહનાનું પૂતળું જોઈ તે મૂર્ચ્છાવશ થયો અને અન્નજળ તજીને સાત દિવસ ત્યાં બેઠો રહ્યો, તે એના પાત્રનો એની આગલી નબળાઈનું સાટું વાળી નાખે એવો અંશ છે. વાર્તાનો અન્ત તેનો પ્રભાવ આમ થોડો વધારી આપે છે. | ||
નાયક અને નાયિકા પછી ત્રીજું મહત્ત્વનું પાત્ર છે પંડિત શુકદેવનું. મોહનાને ભણાવવામાં અને સમસ્યાઓ પૂછવામાં એનું પાંડિત્ય, મોહનાને ત્રણ દૃષ્ટાંતકથાથી સમજાવવામાં એનું વિવેકીપણું, મોહના અફર રહેતાં મદન સાથે તેનું લગ્ન કરી આપવામાં તેની હિંમત, રાજા પાસે એ વાત છુપાવી વિદાય માગવામાં એની ચતુરાઈ અને ભેદ ઉઘાડો પડી ગયે રાજાને ‘મેં કીધું રૂડું કાજ’ કહેવામાં એની સ્વસ્થતા એ પાત્રનું વ્યક્તિત્વ ઉજળા સ્વરૂપમાં દેખાડી આપે છે. પુત્રીના લગ્નની ચિંતા કરતો, તેને ભણાવવા બેસાડતી વેળા પંડિત અને પુત્રી એકમેકને જુએ નહિ એવી યુક્તિ કરતો, પુત્રીના પ્રધાનપુત્ર સાથેના છૂપા લગ્નથી કોપાવિષ્ટ થઈ જતો અને ગુનેગારને શિક્ષા કરતાં પહેલાં પ્રધાનની સલાહ લઈ તે મુજબ વર્તતો મોહનાનો પિતા, વિપ્ર અને સ્ત્રીની હત્યા કરાય નહિ તેમ કહી પોતાના પુત્રનો વાંક આગળ કરી તેને ‘ગમે તે દંડ’ દેવા રાજાને કહેનાર પ્રધાન, પુરુષના વેશમાંય મોહનાનું સ્ત્રીપણું કળી જઈ તેને ફસાવનાર અને મદન-મોહનાને છૂટાં પાડી આખરે મદનને બીજી છે સુંદરીઓ સંપડાવવામાં નિમિત્ત બની વાર્તામાં એ રીતે અગત્યનું કામ બજાવનાર કપટી ગુણકા, એ ત્રણેનાં પાત્ર પણ સારાં દોરાયાં છે. મોહના જે પાંચ પુરુષોનાં કષ્ટ કાપે છે તે તો મણિના ઉપયોગ માટેનાં નિમિત્ત જ હોઈ એની રેખાઓ શામળે વિગતે આલેખી નથી. પોતાના પ્રશ્નનો ખરો ઉત્તર આપનારને જ વરવાનો સંકલ્પ લઈ બેઠેલી અરુણા વિશિષ્ટ શામળી નારીસૃષ્ટિનું પાત્ર છે. | નાયક અને નાયિકા પછી ત્રીજું મહત્ત્વનું પાત્ર છે પંડિત શુકદેવનું. મોહનાને ભણાવવામાં અને સમસ્યાઓ પૂછવામાં એનું પાંડિત્ય, મોહનાને ત્રણ દૃષ્ટાંતકથાથી સમજાવવામાં એનું વિવેકીપણું, મોહના અફર રહેતાં મદન સાથે તેનું લગ્ન કરી આપવામાં તેની હિંમત, રાજા પાસે એ વાત છુપાવી વિદાય માગવામાં એની ચતુરાઈ અને ભેદ ઉઘાડો પડી ગયે રાજાને ‘મેં કીધું રૂડું કાજ’ કહેવામાં એની સ્વસ્થતા એ પાત્રનું વ્યક્તિત્વ ઉજળા સ્વરૂપમાં દેખાડી આપે છે. પુત્રીના લગ્નની ચિંતા કરતો, તેને ભણાવવા બેસાડતી વેળા પંડિત અને પુત્રી એકમેકને જુએ નહિ એવી યુક્તિ કરતો, પુત્રીના પ્રધાનપુત્ર સાથેના છૂપા લગ્નથી કોપાવિષ્ટ થઈ જતો અને ગુનેગારને શિક્ષા કરતાં પહેલાં પ્રધાનની સલાહ લઈ તે મુજબ વર્તતો મોહનાનો પિતા, વિપ્ર અને સ્ત્રીની હત્યા કરાય નહિ તેમ કહી પોતાના પુત્રનો વાંક આગળ કરી તેને ‘ગમે તે દંડ’ દેવા રાજાને કહેનાર પ્રધાન, પુરુષના વેશમાંય મોહનાનું સ્ત્રીપણું કળી જઈ તેને ફસાવનાર અને મદન-મોહનાને છૂટાં પાડી આખરે મદનને બીજી છે સુંદરીઓ સંપડાવવામાં નિમિત્ત બની વાર્તામાં એ રીતે અગત્યનું કામ બજાવનાર કપટી ગુણકા, એ ત્રણેનાં પાત્ર પણ સારાં દોરાયાં છે. મોહના જે પાંચ પુરુષોનાં કષ્ટ કાપે છે તે તો મણિના ઉપયોગ માટેનાં નિમિત્ત જ હોઈ એની રેખાઓ શામળે વિગતે આલેખી નથી. પોતાના પ્રશ્નનો ખરો ઉત્તર આપનારને જ વરવાનો સંકલ્પ લઈ બેઠેલી અરુણા વિશિષ્ટ શામળી નારીસૃષ્ટિનું પાત્ર છે. | ||
| Line 28: | Line 28: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘મદન-મોહના’ મદન અને મોહનાનાં ગુપ્ત સ્નેહલગ્ન, વિરહ અને પુનર્મિલનની કથા છે. આ જોતાં એનો પ્રધાન રસ શૃંગાર હોય એમ અપેક્ષાય. મોહનાના ઉત્તરના ખરાપણા માટે તેની અને શુકદેવ પંડિત વચ્ચે થયેલી તકરાર ‘સાચાં છો બે સર્વ’ અને ‘લેખચુ બેનું લાખેણું’ કહી શમાવતા મદનનું બુદ્ધિચાતુર્ય અને પછી થતું એનું દર્શન મોહનાના અંતરમાં થતા પ્રેમોદયનું નિમિત્ત બને છે. મોહનાના આગ્રહથી એ બેનું ગાંધર્વ-લગ્ન થાય છે. સંયોગ-શૃંગારની થોડીક પણ પંક્તિઓ વિના આ પ્રસંગ પતાવી શામળ નાયક-નાયિકાને પ્રવાસમાં થોડો વખત સાથે રાખી પછી તરત વિખૂટાં પાડે છે. એ વખતે પણ વિપ્રલંભ-શૃંગારનું કોઈ યાદગાર ઉત્કટ નિરૂપણ, મારુ-ઢોલાની કે માધવાનાલ-કામકંદલાની પ્રેમકથાઓ જેવું, આ કથામાં મળતું નથી. શામળને પાત્રોના ભાવોના નિરૂપણમાં બહુ રસ નથી, વાર્તાનો પ્રસંગરસ જ એને મન મહત્ત્વનો છે; એટલે એ નાયિકાને પાંચ અને નાયકને એક સુંદરી કેમ સાંપડે છે, તેની જ વાત કરે છે, જે પૂરી થયા બાદ જ વિપ્રલંભના નિરૂપણની તક તે લે છે અને મોહનાના પૂતળાને જોઈને થતી મદનની વ્યાકુળ દશા સચોટતાથી વર્ણવે છે, પણ તરત તે મદન અને મોહનાનો મેળાપ કરાવી દે છે. તે પછીય ‘સ્ત્રીભરતારનો સંગ નહિ, નહિ કાયામાં કામ’ એ પંક્તિ સૂચવે છે તેવો જે સંયમ એ પ્રેમી યુગલ પાળે છે, તેવો જ સંયમ તેમના સર્જક શામળ ભટ્ટે પણ આ કથામાં શૃંગારના સંયોગ તેમ વિપ્રલંભ ઉભય પ્રકારના ઉત્કટ નિરૂપણ પરત્વે પાળ્યો છે એમ કહેવું પડશે. | ‘મદન-મોહના’ મદન અને મોહનાનાં ગુપ્ત સ્નેહલગ્ન, વિરહ અને પુનર્મિલનની કથા છે. આ જોતાં એનો પ્રધાન રસ શૃંગાર હોય એમ અપેક્ષાય. મોહનાના ઉત્તરના ખરાપણા માટે તેની અને શુકદેવ પંડિત વચ્ચે થયેલી તકરાર ‘સાચાં છો બે સર્વ’ અને ‘લેખચુ બેનું લાખેણું’ કહી શમાવતા મદનનું બુદ્ધિચાતુર્ય અને પછી થતું એનું દર્શન મોહનાના અંતરમાં થતા પ્રેમોદયનું નિમિત્ત બને છે. મોહનાના આગ્રહથી એ બેનું ગાંધર્વ-લગ્ન થાય છે. સંયોગ-શૃંગારની થોડીક પણ પંક્તિઓ વિના આ પ્રસંગ પતાવી શામળ નાયક-નાયિકાને પ્રવાસમાં થોડો વખત સાથે રાખી પછી તરત વિખૂટાં પાડે છે. એ વખતે પણ વિપ્રલંભ-શૃંગારનું કોઈ યાદગાર ઉત્કટ નિરૂપણ, મારુ-ઢોલાની કે માધવાનાલ-કામકંદલાની પ્રેમકથાઓ જેવું, આ કથામાં મળતું નથી. શામળને પાત્રોના ભાવોના નિરૂપણમાં બહુ રસ નથી, વાર્તાનો પ્રસંગરસ જ એને મન મહત્ત્વનો છે; એટલે એ નાયિકાને પાંચ અને નાયકને એક સુંદરી કેમ સાંપડે છે, તેની જ વાત કરે છે, જે પૂરી થયા બાદ જ વિપ્રલંભના નિરૂપણની તક તે લે છે અને મોહનાના પૂતળાને જોઈને થતી મદનની વ્યાકુળ દશા સચોટતાથી વર્ણવે છે, પણ તરત તે મદન અને મોહનાનો મેળાપ કરાવી દે છે. તે પછીય ‘સ્ત્રીભરતારનો સંગ નહિ, નહિ કાયામાં કામ’ એ પંક્તિ સૂચવે છે તેવો જે સંયમ એ પ્રેમી યુગલ પાળે છે, તેવો જ સંયમ તેમના સર્જક શામળ ભટ્ટે પણ આ કથામાં શૃંગારના સંયોગ તેમ વિપ્રલંભ ઉભય પ્રકારના ઉત્કટ નિરૂપણ પરત્વે પાળ્યો છે એમ કહેવું પડશે. | ||
વાર્તામાં બીજા રસ શોધવા જઈએ તો ગંગસેનનીક વાત પૂરતો વીર રસ (એય તે ગણવો હોય તો), અને નાગે મોહનાને આપેલા મણિથી થતાં ચમત્કારિક | વાર્તામાં બીજા રસ શોધવા જઈએ તો ગંગસેનનીક વાત પૂરતો વીર રસ (એય તે ગણવો હોય તો), અને નાગે મોહનાને આપેલા મણિથી થતાં ચમત્કારિક કાર્યોમાં<ref>મોહનાએ નાગને દવામાંથી ઉગાર્યો અને પછી એણે આપેલ મણિથી પાંચ દુખિયાનાં કષ્ટ કાપ્યાં એ હકીકત કથાના ઉત્તરાર્ધને પરોપકાર-મહિમાની જ કથા બનાવી દેતી લાગે છે. એ પરોપકારનું ફળ વાર્તાકાર સારું અપાવે છે! સારું કરનારને સારું અને ખરાબ કરનારને એને લાયકનું ફળ મળતું બતાવી શામળ ભટ્ટે કાવ્ય-ન્યાય (Poetic justice)નું તત્ત્વ આ કથામાં ગુણકાને તથા કથાન્તે શુકદેવ પંડિતને અને દૃષ્ટાંતકથાઓમાં સિંહણ, હરણી, દુધાં, કાબુલી, ઢેડને પરણનારી રજકુંવરી અને પેલા રજપૂત યુગલ તેમની કરણીને યોગ્ય ફળ મળતાં જે રીતે નિરૂપાયાં છે તે પરથી, તરત સમજાશે.</ref> અદ્ભુત રસ મળે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''કવિતા''' | '''કવિતા''' | ||
| Line 37: | Line 37: | ||
'''સમસ્યાઓ-સુભાષિતો''' | '''સમસ્યાઓ-સુભાષિતો''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ જરાક તક મળે ત્યાં શામળ કવિતા કરવા બેસે કે સમસ્યા અથવા સુભાષિતો લખવામાં તે વાપરે? એની નજર વાર્તાના ભોગી સમકાલીન શ્રોતાઓ પર હતી. વાર્તા કહેતાં એમને જેટલો બુદ્ધિવિનોદ અને જેટલુંદ સામાન્યજ્ઞાન આપી શકાય તે લેખે છે એવી જ કાંઈ એની સમજ હતી. મધ્યકાલીન પદ્યવાર્તાની ચાલી આવતી પ્રણાલિકાએ તેમ જ શ્રોતાઓ વાર્તાકાર પાસે રાખતા હશે તે અપેક્ષાએ આ સમજ પ્રેરી હતી. ‘મદન મોહના’માં સમસ્યાનો બુદ્ધિવિનોદ બે વાર, અને તે ઠીક વિસ્તારમાં, આપે છે : એક, શુકદેવ પંડિત અને મોહના વચ્ચેની પ્રશ્નોત્તરી વેળા (પૃ.૧૨-૨૫), અને બીજો રાજકુંવરી અરુણા અને મદન વચ્ચેની પ્રશ્નોત્તરી વેળા (પૃ.૧૫૦-૧૫૯), આગલી પ્રશ્નોત્તરીમાં વાર્તાની નાયિકા પોતાનું બુદ્ધિચાતુર્ય દેખાડે છે. તો બીજીમાં નાયક મદનનું જ્ઞાન અને શાણપણ શામળ પ્રગટ કરાવે છે. એ રીતે નાયક-નાયિકાની બુદ્ધિમત્તાનું પ્રકાશન કરતી એ બેઉ પ્રશ્નોત્તરી સ્વરૂપમાં અને આંતર સામગ્રીમાં જુદી છે. આગલી સમસ્યાબાજીના પ્રકારની જ્યારે બીજી વિશેષે કરીને સંસારજ્ઞાન અને નીતિ-વ્યવહાર-બોધ આપનારી અને વાર્તામાં અન્યત્ર ઠેર ઠેર આવતાં સુભાષિતો અને ઉપદેશના પ્રકારની છે એ જોઈ શકાશે. આગલી સમસ્યાબાજીમાં બુદ્ધિચાતુર્ય સાથે શબ્દરમત અને ગણિતગમ્મત પણ છે. એમાં શામળ હળવેથી હિંદીમાં કેવો સરી ગયો | પણ જરાક તક મળે ત્યાં શામળ કવિતા કરવા બેસે કે સમસ્યા અથવા સુભાષિતો લખવામાં તે વાપરે? એની નજર વાર્તાના ભોગી સમકાલીન શ્રોતાઓ પર હતી. વાર્તા કહેતાં એમને જેટલો બુદ્ધિવિનોદ અને જેટલુંદ સામાન્યજ્ઞાન આપી શકાય તે લેખે છે એવી જ કાંઈ એની સમજ હતી. મધ્યકાલીન પદ્યવાર્તાની ચાલી આવતી પ્રણાલિકાએ તેમ જ શ્રોતાઓ વાર્તાકાર પાસે રાખતા હશે તે અપેક્ષાએ આ સમજ પ્રેરી હતી. ‘મદન મોહના’માં સમસ્યાનો બુદ્ધિવિનોદ બે વાર, અને તે ઠીક વિસ્તારમાં, આપે છે : એક, શુકદેવ પંડિત અને મોહના વચ્ચેની પ્રશ્નોત્તરી વેળા (પૃ.૧૨-૨૫), અને બીજો રાજકુંવરી અરુણા અને મદન વચ્ચેની પ્રશ્નોત્તરી વેળા (પૃ.૧૫૦-૧૫૯), આગલી પ્રશ્નોત્તરીમાં વાર્તાની નાયિકા પોતાનું બુદ્ધિચાતુર્ય દેખાડે છે. તો બીજીમાં નાયક મદનનું જ્ઞાન અને શાણપણ શામળ પ્રગટ કરાવે છે. એ રીતે નાયક-નાયિકાની બુદ્ધિમત્તાનું પ્રકાશન કરતી એ બેઉ પ્રશ્નોત્તરી સ્વરૂપમાં અને આંતર સામગ્રીમાં જુદી છે. આગલી સમસ્યાબાજીના પ્રકારની જ્યારે બીજી વિશેષે કરીને સંસારજ્ઞાન અને નીતિ-વ્યવહાર-બોધ આપનારી અને વાર્તામાં અન્યત્ર ઠેર ઠેર આવતાં સુભાષિતો અને ઉપદેશના પ્રકારની છે એ જોઈ શકાશે. આગલી સમસ્યાબાજીમાં બુદ્ધિચાતુર્ય સાથે શબ્દરમત અને ગણિતગમ્મત પણ છે. એમાં શામળ હળવેથી હિંદીમાં કેવો સરી ગયો છે<ref>આ જ વાર્તામાં અન્યત્ર પણ તેણે હિન્દીનો પ્રયોગ કર્યો છે. એની ‘અંગદવિષ્ટિ’ તો એનો પ્રયોગ વધુ મોટા પ્રમાણમાં દેખાડે છે. શામળની હિન્દી ગુજરાતી હિન્દી બની જાય છે એ ખરું, છતાં તેની હિંદીપ્રભુતા એકંદરે સારી છે. શામળના કવિ-ઘડતરમાં વ્રજ કવિતારચનાના અભ્યાસનોય ઠીક ફાળો હતો.</ref> એ ધ્યાનમાં રાખવા જેવું છે. એમાંના કૃષ્ણ અને તેની પટરાણીઓના બુદ્ધિવિનોદના સમસ્યાત્મક છપ્પા એ જાતના વ્રજ સાહિત્યનું અનુસરણ હશે કે શામળનું જ મૌલિક સર્જન તે નિશ્ચિત રીતે કહી શકાતું નથી. એને શામળના નામની છાપ લાગી છે તે શામળનો યશ વધારે એવા બીજા અનુમાન તરફ આપણને લઈ જાય તેમ છે. | ||
જનસ્વભાવના જાણતલ અને સંસારના ખરા નિરીક્ષક શામળની અનુભવમૂલક વ્યવહારજ્ઞાન-વાણી તો વાર્તામાં જ્યારે ને ત્યારે જુદાંજુદાં પાત્રોને મુખેથી સાંભળવાની મળે છે. મોહનાને પંડિત શુકદેવ પાસે ભણવા મૂકતી વેળા રાજાના વિચાર દ્વારા અગ્નિ-ઘૃત જેવા સ્ત્રી-પુરુષના સંપર્ક વિશે, મોહના કોઢિયા પંડિતનું મોં ન જુએ એમ ફરમાવતા રાજાન ઉદ્ગાર દ્વારા પાપના સંગનાં ફળ વિશે, મદન મોહનાને તેનો લગ્નનો સંકલ્પ છોડી દેવા વિનવે છે ત્યારે વણિક વિશે, પહેલી દૃષ્ટાંતકથાના બ્રાહ્મણી-બ્રાહ્મણ સંવાદ દ્વારા ગરથ અને વિદ્યા વિશે, બ્રાહ્મણના શ્લોક વેળા સહાસા કામ ન કરવા વિશે, ત્રીજી દૃષ્ટાંતકથમાં સ્ત્રીપુરુષ યોગ અને જાતિસ્વભાવ વિશે, ગંગની વાર્તામાં સરખે સરખા યોગ, નારીવશ પતિઓ, ડંફાશિયા નરો અને વારસાના સંસ્કાર વિશે, મોહનાની માતાની અને પ્રધાનની રાજાને મળતી સલાહમાં વિપ્ર અને સ્ત્રીને મૃત્યુદંડ ન આપવા વિશે, શુકદેવ પંડિતે રાજાને કહેલાં વેણમાં દશાફેર વિશે અને તેથી અહંકાર ન આણવા વિશે, રાજાના રોષ વેળા રાજકોપ વિશે, મોહનાની મદન સાથે જવાની માગણી વેળા નાથ વિનાની નાર, સપૂત, સતી, ચતુર, નર, વચનપાલન અને મનઃસંયમ વિશે, ગુણકાનો સંદેશો સાંભળી મદને કરેલા સભય પલાયન વેળા વણિકનાં સારાં માઠાં | જનસ્વભાવના જાણતલ અને સંસારના ખરા નિરીક્ષક શામળની અનુભવમૂલક વ્યવહારજ્ઞાન-વાણી તો વાર્તામાં જ્યારે ને ત્યારે જુદાંજુદાં પાત્રોને મુખેથી સાંભળવાની મળે છે. મોહનાને પંડિત શુકદેવ પાસે ભણવા મૂકતી વેળા રાજાના વિચાર દ્વારા અગ્નિ-ઘૃત જેવા સ્ત્રી-પુરુષના સંપર્ક વિશે, મોહના કોઢિયા પંડિતનું મોં ન જુએ એમ ફરમાવતા રાજાન ઉદ્ગાર દ્વારા પાપના સંગનાં ફળ વિશે, મદન મોહનાને તેનો લગ્નનો સંકલ્પ છોડી દેવા વિનવે છે ત્યારે વણિક વિશે, પહેલી દૃષ્ટાંતકથાના બ્રાહ્મણી-બ્રાહ્મણ સંવાદ દ્વારા ગરથ અને વિદ્યા વિશે, બ્રાહ્મણના શ્લોક વેળા સહાસા કામ ન કરવા વિશે, ત્રીજી દૃષ્ટાંતકથમાં સ્ત્રીપુરુષ યોગ અને જાતિસ્વભાવ વિશે, ગંગની વાર્તામાં સરખે સરખા યોગ, નારીવશ પતિઓ, ડંફાશિયા નરો અને વારસાના સંસ્કાર વિશે, મોહનાની માતાની અને પ્રધાનની રાજાને મળતી સલાહમાં વિપ્ર અને સ્ત્રીને મૃત્યુદંડ ન આપવા વિશે, શુકદેવ પંડિતે રાજાને કહેલાં વેણમાં દશાફેર વિશે અને તેથી અહંકાર ન આણવા વિશે, રાજાના રોષ વેળા રાજકોપ વિશે, મોહનાની મદન સાથે જવાની માગણી વેળા નાથ વિનાની નાર, સપૂત, સતી, ચતુર, નર, વચનપાલન અને મનઃસંયમ વિશે, ગુણકાનો સંદેશો સાંભળી મદને કરેલા સભય પલાયન વેળા વણિકનાં સારાં માઠાં લક્ષણો<ref>વણિક વિશે તો આ વાર્તામાં કુલ ત્રણ વાર લખાયું છે. એમાં એનાં સારાં તેમ નબળાં બંને પ્રકારનાં લક્ષણો શામળે રસથી વર્ણવ્યાં છે જેમ પ્રેમાનંદે શ્રોતાજનોના મનોરંજન સારુ ‘નળાખ્યાન’ના કથાનાયક નળની ગૌરવક્ષતિ અનો થોડોક સુરુચિભંગ થવા દઈને પણનળના બાહુક-સ્વરૂપને પાછળથી એની ચેષ્ટાઓ તથા વાણી દ્વારા હસામણું ચીર્યું છે, તેમ શાળ પણ મદન આ વાર્તાનો નાયક છે એ ભૂલી જઈ તે ગુણકાના પેલા ખોટા સંદેશાથી બીને નાઠો એમ વર્ણવતાં, વણિક એવા જ હોય એમ વણિકનાં લક્ષણો ગણાવીને તેના ટેકાથી આપણને જણાવે છે. આમ તે પણ પોતાના કથાનાયકનું માન રાખતો નથી!</ref> વિશે, | ||
મોહનાએ ગુણકાને આપેલા બદલા વેળા ગુણ-અવગુણનો બદલો આપવા-લેવા વિશે, કૃષ્ણાવતીને થયેલા સર્પદંશ વેળા પાંશરા નસીબ વિશે, અને વિરહી મદનની રખડપટ્ટી વેળા દશાના પલટા છતાં હિંમત ન હારવા વિશે, શામળ ધરાઈને પોતાની સુભાષિતાવલિ આપણને સંભળાવે છે. અરુણાના બે છપ્પામાંના ચોવીસ પ્રશ્નના મદને આપેલા જવાબ (પૃ.૧૫૦-૧૫૯) નો પ્રકાર પણ આવો જ છે એ આગળ જણાવ્યું છે. | મોહનાએ ગુણકાને આપેલા બદલા વેળા ગુણ-અવગુણનો બદલો આપવા-લેવા વિશે, કૃષ્ણાવતીને થયેલા સર્પદંશ વેળા પાંશરા નસીબ વિશે, અને વિરહી મદનની રખડપટ્ટી વેળા દશાના પલટા છતાં હિંમત ન હારવા વિશે, શામળ ધરાઈને પોતાની સુભાષિતાવલિ આપણને સંભળાવે છે. અરુણાના બે છપ્પામાંના ચોવીસ પ્રશ્નના મદને આપેલા જવાબ (પૃ.૧૫૦-૧૫૯) નો પ્રકાર પણ આવો જ છે એ આગળ જણાવ્યું છે. | ||
વાર્તાની આવી સામગ્રીમાં સ્ત્રીનિંદાનાં વાક્ય ઠેરઠેર નજરે ચડે છે. ટિપ્પણમાં એના તરફ નિર્દેશ કર્યો છે. પણ શામળ જો અવિચારી (દા.ત., દમલપુરના દામોદરરાયની દીકરી) કે અસતી (દા.ત. દુધાં) સ્ત્રીઓની લીલા વાર્તામાં બતાવે છે, તો વળી એકનિષ્ઠ પ્રીતિવાળી સતી સ્ત્રીઓ (દા.ત., મોહના અને છઠ્ઠી દૃષ્ટાંતકથામાંની યુવાન રજપૂતાણી) નું પણ સુંદર આલેખન કરે છે. એની નારીનિંદા આથી એના યુગની નારીભાવનાનો જ પડઘો કે પરિણામ છે, એની પોતાની માન્યતાનું નહીં. | વાર્તાની આવી સામગ્રીમાં સ્ત્રીનિંદાનાં વાક્ય ઠેરઠેર નજરે ચડે છે. ટિપ્પણમાં એના તરફ નિર્દેશ કર્યો છે. પણ શામળ જો અવિચારી (દા.ત., દમલપુરના દામોદરરાયની દીકરી) કે અસતી (દા.ત. દુધાં) સ્ત્રીઓની લીલા વાર્તામાં બતાવે છે, તો વળી એકનિષ્ઠ પ્રીતિવાળી સતી સ્ત્રીઓ (દા.ત., મોહના અને છઠ્ઠી દૃષ્ટાંતકથામાંની યુવાન રજપૂતાણી) નું પણ સુંદર આલેખન કરે છે. એની નારીનિંદા આથી એના યુગની નારીભાવનાનો જ પડઘો કે પરિણામ છે, એની પોતાની માન્યતાનું નહીં. | ||
| Line 49: | Line 49: | ||
{{reflist}} | {{reflist}} | ||
{{right|(‘સાહિત્યનિકષ’)}} | {{right|(‘સાહિત્યનિકષ’)}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||