પોત્તાનો ઓરડો/સર્જક-પરિચય: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
No edit summary |

| (One intermediate revision by one other user not shown) | |||
| Line 3: | Line 3: | ||
'''રંજના હરીશ'''
| '''રંજના હરીશ'''
'''પૂર્વ અધ્યક્ષ, અંગ્રેજી વિભાગ, ભાષાભવન, ગુજરાત યુનિવર્સિટી'''

'''પૂર્વ અધ્યક્ષ, અંગ્રેજી વિભાગ, ભાષાભવન, ગુજરાત યુનિવર્સિટી''' | [[File:Ranjanaharish 2.jpg|center|200px]]

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડીઝ, સીમલાની રાષ્ટ્રીય શિષ્યવૃત્તિની આડપેદાશ રૂપે વર્ષે ૧૯૯૯માં આ પુસ્તક આપનાર ડૉ. રંજના હરીશ વિમેન્સ રાઈટિંગ અને જેન્ડર સ્ટડીઝના વૈશ્વિક અભ્યાસુઓમાં જાણીતું નામ છે. કેનેડાની ઓટાવા તેમજ અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના તેમના શિક્ષણે તેમને આ ક્ષેત્ર તરફ આકર્ષેલા. છેલ્લા ૪૫ વર્ષથી તેઓ નારીકેન્દ્રી લેખન, અધ્યયન, અધ્યાપન તથા વિવેચનમાં કાર્યરત રહ્યાં છે. પોત્તાનો ઓરડો’ ઉપરાંત ૨૦ જેટલા અંગ્રેજી અને ગુજરાતી પુસ્તકો દ્વારા તેમણે સતત સ્વસ્થ, પુરુષદ્વેષ રહિત, નારીવાદનું સમર્થન કર્યું છે. | ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડીઝ, સીમલાની રાષ્ટ્રીય શિષ્યવૃત્તિની આડપેદાશ રૂપે વર્ષે ૧૯૯૯માં આ પુસ્તક આપનાર ડૉ. રંજના હરીશ વિમેન્સ રાઈટિંગ અને જેન્ડર સ્ટડીઝના વૈશ્વિક અભ્યાસુઓમાં જાણીતું નામ છે. કેનેડાની ઓટાવા તેમજ અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના તેમના શિક્ષણે તેમને આ ક્ષેત્ર તરફ આકર્ષેલા. છેલ્લા ૪૫ વર્ષથી તેઓ નારીકેન્દ્રી લેખન, અધ્યયન, અધ્યાપન તથા વિવેચનમાં કાર્યરત રહ્યાં છે. પોત્તાનો ઓરડો’ ઉપરાંત ૨૦ જેટલા અંગ્રેજી અને ગુજરાતી પુસ્તકો દ્વારા તેમણે સતત સ્વસ્થ, પુરુષદ્વેષ રહિત, નારીવાદનું સમર્થન કર્યું છે. | ||
| Line 10: | Line 10: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
'''વર્જિનિયા વૂલ્ફ''' | '''વર્જિનિયા વૂલ્ફ'''
'''(1882-1941)'''

'''(1882-1941)''' | [[File:George Charles Beresford - Virginia Woolf in 1902 - Restoration.jpg|center|200px]]

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્ટ્રીમ ઑફ કોન્શિયસનેસ પ્રવિધિના ઉપયોગથી નવલકથાસ્વરૂપને અંતર્જગતના વિશ્લેષણ સાથે સાંકળી એક નવા યુગનું મંડાણ ક૨ના૨ વિનિયા વૂલ્ફનું નામ અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં સીમાચિહ્ન સમું છે. તેમનું પુસ્તક એ રૂમ ઑફ વન્સ ઓન' ફેમિનિઝમનું બાઈબલ મનાય છે. સ્ટ્રીમ ઑફ કોન્શિયસનેસ શૈલીનો પ્રયોગ આ વિવેચન પુસ્તકની એક રસપ્રદ બાબત છે, જે તેને સર્જનાત્મક વિવેચનનો દરજ્જો અપાવે છે. | સ્ટ્રીમ ઑફ કોન્શિયસનેસ પ્રવિધિના ઉપયોગથી નવલકથાસ્વરૂપને અંતર્જગતના વિશ્લેષણ સાથે સાંકળી એક નવા યુગનું મંડાણ ક૨ના૨ વિનિયા વૂલ્ફનું નામ અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં સીમાચિહ્ન સમું છે. તેમનું પુસ્તક એ રૂમ ઑફ વન્સ ઓન' ફેમિનિઝમનું બાઈબલ મનાય છે. સ્ટ્રીમ ઑફ કોન્શિયસનેસ શૈલીનો પ્રયોગ આ વિવેચન પુસ્તકની એક રસપ્રદ બાબત છે, જે તેને સર્જનાત્મક વિવેચનનો દરજ્જો અપાવે છે. | ||
Latest revision as of 21:06, 13 August 2025
પૂર્વ અધ્યક્ષ, અંગ્રેજી વિભાગ, ભાષાભવન, ગુજરાત યુનિવર્સિટી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડીઝ, સીમલાની રાષ્ટ્રીય શિષ્યવૃત્તિની આડપેદાશ રૂપે વર્ષે ૧૯૯૯માં આ પુસ્તક આપનાર ડૉ. રંજના હરીશ વિમેન્સ રાઈટિંગ અને જેન્ડર સ્ટડીઝના વૈશ્વિક અભ્યાસુઓમાં જાણીતું નામ છે. કેનેડાની ઓટાવા તેમજ અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના તેમના શિક્ષણે તેમને આ ક્ષેત્ર તરફ આકર્ષેલા. છેલ્લા ૪૫ વર્ષથી તેઓ નારીકેન્દ્રી લેખન, અધ્યયન, અધ્યાપન તથા વિવેચનમાં કાર્યરત રહ્યાં છે. પોત્તાનો ઓરડો’ ઉપરાંત ૨૦ જેટલા અંગ્રેજી અને ગુજરાતી પુસ્તકો દ્વારા તેમણે સતત સ્વસ્થ, પુરુષદ્વેષ રહિત, નારીવાદનું સમર્થન કર્યું છે. સેવા નિવૃત્તિ બાદ તેઓ લેખન, અધ્યયન, અધ્યાપન તથા કંઠ્ય સંગીતમાં વ્યસ્ત છે.
(1882-1941)
સ્ટ્રીમ ઑફ કોન્શિયસનેસ પ્રવિધિના ઉપયોગથી નવલકથાસ્વરૂપને અંતર્જગતના વિશ્લેષણ સાથે સાંકળી એક નવા યુગનું મંડાણ ક૨ના૨ વિનિયા વૂલ્ફનું નામ અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં સીમાચિહ્ન સમું છે. તેમનું પુસ્તક એ રૂમ ઑફ વન્સ ઓન’ ફેમિનિઝમનું બાઈબલ મનાય છે. સ્ટ્રીમ ઑફ કોન્શિયસનેસ શૈલીનો પ્રયોગ આ વિવેચન પુસ્તકની એક રસપ્રદ બાબત છે, જે તેને સર્જનાત્મક વિવેચનનો દરજ્જો અપાવે છે.