અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/ભાષાભવન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભાષાભવન|‘અદમ’ ટંકારવી}} <poem> :::::::::::::એના પાયામાં પડી બારાખડી ચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
:::::::::::::એના પાયામાં પડી બારાખડી | :::::::::::::એના પાયામાં પડી બારાખડી | ||
ચોસલાંથી શબ્દનાં ભીંતો ચણી, | :::::::::::::ચોસલાંથી શબ્દનાં ભીંતો ચણી, | ||
એક તત્સમ બારણું પ્રવેશનું | :::::::::::::એક તત્સમ બારણું પ્રવેશનું | ||
સાત ક્રિયાપદની બારી ઊઘડી. | :::::::::::::સાત ક્રિયાપદની બારી ઊઘડી. | ||
ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન | :::::::::::::ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન | ||
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે, | :::::::::::::ને અનુસ્વારોનાં નળિયાં છાપરે, | ||
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી | :::::::::::::ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી | ||
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે. | :::::::::::::ભાવવાચક નામ મૂક્યું ઉંબરે. | ||
થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ `તું' | :::::::::::::થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ `તું' | ||
ટોડલે નામોના દીવા ઝળહળ્યા, | :::::::::::::ટોડલે નામોના દીવા ઝળહળ્યા, | ||
સાથિયા કેવળપ્રયોગી આંગણે | :::::::::::::સાથિયા કેવળપ્રયોગી આંગણે | ||
રેશમી પડદા વિશેષણના હલ્યા. | :::::::::::::રેશમી પડદા વિશેષણના હલ્યા. | ||
કે અનુભૂતિનો સુસવાટો થયો | :::::::::::::કે અનુભૂતિનો સુસવાટો થયો | ||
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો. | :::::::::::::ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/ખાલી મ્યાન જેવું | ખાલી મ્યાન જેવું]] | સ્મરણ લીલું કપૂરી પાન જેવું]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જિગર ટંકારવી/બહુ વાર લાગી | બહુ વાર લાગી]] | પ્રેમ-મોતી પામતાં, બહુ વાર લાગી, ]] | |||
}} |
Latest revision as of 11:41, 23 October 2021
ભાષાભવન
‘અદમ’ ટંકારવી
એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દનાં ભીંતો ચણી,
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી.
ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે,
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે.
થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ `તું'
ટોડલે નામોના દીવા ઝળહળ્યા,
સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા.
કે અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો.