What Are You Doing with Your Life?: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 131: | Line 131: | ||
જીવનને દૂરના ઉદ્દેશ્યની શોધ તરીકે જોવાને બદલે, એ જોવું મહત્વપૂર્ણ છે અત્યારે આપણી આંખ સામે શું થઈ રહ્યું છે. આપણે જયારે પૂરું ધ્યાન આપીએ અને આપણા જીવનમાં કોઈ ગરબડ દેખાય છે, ત્યારે આપણે એ જાણવાની કોશિશ કરવી જોઈએ કે એવું કેમ છે. એક વાત નક્કી છે કે આપણાં ભ્રમ, દુઃખ અથવા ભયનો સામનો કરીને જ આપણે ઉદ્દેશ્યની લાલસામાંથી બચી શકીએ છીએ. | જીવનને દૂરના ઉદ્દેશ્યની શોધ તરીકે જોવાને બદલે, એ જોવું મહત્વપૂર્ણ છે અત્યારે આપણી આંખ સામે શું થઈ રહ્યું છે. આપણે જયારે પૂરું ધ્યાન આપીએ અને આપણા જીવનમાં કોઈ ગરબડ દેખાય છે, ત્યારે આપણે એ જાણવાની કોશિશ કરવી જોઈએ કે એવું કેમ છે. એક વાત નક્કી છે કે આપણાં ભ્રમ, દુઃખ અથવા ભયનો સામનો કરીને જ આપણે ઉદ્દેશ્યની લાલસામાંથી બચી શકીએ છીએ. | ||
જીવન સ્વયં અસાધારણ રૂપે સમૃદ્ધ, રહસ્યમય અને સુંદર છે. આ જીવન, પોતાનામાં જ, પર્યાપ્ત હોવું જોઈએ. | જીવન સ્વયં અસાધારણ રૂપે સમૃદ્ધ, રહસ્યમય અને સુંદર છે. આ જીવન, પોતાનામાં જ, પર્યાપ્ત હોવું જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||