31,512
edits
(+1) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
ભૂખ લાગી ને પછી આવ્યું હાથ બીજું શું, | ભૂખ લાગી ને પછી આવ્યું હાથ બીજું શું, | ||
રોટલી, શાક અને દાળ, ભાત બીજું શું. | રોટલી, શાક અને દાળ, ભાત બીજું શું. | ||
મારે જે કહેવું હતું એને મુલતવી રાખ્યું, | મારે જે કહેવું હતું એને મુલતવી રાખ્યું, | ||
તેં કહી એ જ કરી મેંય વાત બીજું શુું. | તેં કહી એ જ કરી મેંય વાત બીજું શુું. | ||
હો મહોલ્લો કે પછી ગામ તો દિલાસો લો, | હો મહોલ્લો કે પછી ગામ તો દિલાસો લો, | ||
દેશના દેશ અહીં છે પછાત બીજું શું. | દેશના દેશ અહીં છે પછાત બીજું શું. | ||
જો કહે કાળો દિવસ કોઈ પણ દિવસને એ, | જો કહે કાળો દિવસ કોઈ પણ દિવસને એ, | ||
રાત કહેવાની છે અજવાળી રાત બીજું શુું. | રાત કહેવાની છે અજવાળી રાત બીજું શુું. | ||
હમસફર સાથ નથી એનો હોય શું અફસોસ, | હમસફર સાથ નથી એનો હોય શું અફસોસ, | ||
કંઈ પ્રવાસીનો મળી જાય સાથ બીજું શું. | કંઈ પ્રવાસીનો મળી જાય સાથ બીજું શું. | ||
આપણે આપણી કક્ષાએ હોય રહેવાનું, | આપણે આપણી કક્ષાએ હોય રહેવાનું, | ||
સૌ બતાવે છે અહીં ખુદની જાત બીજું શું. | સૌ બતાવે છે અહીં ખુદની જાત બીજું શું. | ||