ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 12: Line 12:
(૧) સૌભાગ્ય શિક્ષાબ્ધિ ભાગ પહેલો (૨) સૌભાગ્ય શિક્ષાબ્ધિ ભાગ બીજો. (૩) નારીઓનું નિત્ય વાંચન. (૪) પત્ની ધર્મ. (૫) સંસાર સુખરૂપ થવાનો સરલ માર્ગ અથવા સ્ત્રી કેળવણીનું સત્ય સ્વરૂપ. (૬) રાજકુમાર ધ્રુવ ચરિત. (૭) જ્ઞાન વચન. (૮) સૌભાગ્ય સંગીત સંગ્રહ. (૯) સુન્દરી અને સાક્ષરો. (૧૦) સ્ત્રીઓનું ખાનગી વાચન. (૧૧) સગર્ભા સ્ત્રીની સંભાળ. (૧૨) માતાની ફરજ અને બાળકોપયોગી ઔષધ.

વળી સેન્ટ જૉન એમ્બ્યુલન્સ એસેસિએશન—જુનાગઢ સ્ટેટ સેન્ટરના (૧) ફર્સ્ટ એઈડ ટુ ધી ઈન્જર્ડ એન્ડ ધી સીક. (૨) હોમ હાઈજન એન્ડ સેનિટેશન. (૩) હોમ નર્સિંગના વર્ગોમાં ધોરણસર અભ્યાસ કરી–પરીક્ષાઓ પાસ કરી, સર્ટિફિકેટ્‌સ મેળવ્યા પછી ત્હેમણે કેટલાંક પુસ્તકો લખી પ્રસિદ્ધ કરેલાં છે :—

(૧) દરદીની માવજત. (૨) મરકી, સંબંધી ઉપયોગી માહિતી, સૂચના તથા સામાન્ય ઔષધ, (૩) વિપૂચિકા (કૉલેરા) સંબંધી ઉપયોગી માહિતી, સૂચના તથા સામાન્ય ઔષધ. (૪) ઇન્ફલ્યુએન્ઝા ફીવર (ત્રિદોષજ્વર) સંબંધી ઉપયોગી માહિતી, સૂચના તથા સામાન્ય ઔષધ. (૫) શીતળા-ઓરી-અછબડા સંબંધી-ઉપયોગી માહિતી, સૂચના તથા સામાન્ય ઔષધ. (૬) સર્પદંશના તાત્કાલિક ઉપચાર. (૭) વીંછી સંબંધી ઉપયોગી માહિતી, સૂચના તથા વીંછી ડંખના તાત્કાલિક ઉપચાર.

ત્હેમનાં અપ્રસિદ્ધ પુસ્તકો નીચે પ્રમાણે છેઃ—  

(૧) શ્રી રામ જયન્તિ. (૨) શ્રી નૃસિંહ જયન્તિ. (૩) શ્રીકૃષ્ણ જયન્તિ. (૪) શ્રી “નટવર” શિવ સ્તુતિ. (૫) શ્રી હાટકેશ્વરનો પાટોત્સવ. (૬) સ્ત્રીની શ્રેષ્ટતા. (૭) સ્ત્રી સુબોધ વચન. (૮) વિદ્યા-વાચન મહત્વ. (૯) કન્યાઓનું શિક્ષણ. (૧૦) સર્વોપયોગી વિષયવાર કહેવતો. (૧૧) અકસ્માતમાં તાત્કાલિક ઇલાજની જરૂર.

<br>
<br>