4,547
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 585: | Line 585: | ||
અમદાવાદમાં તો આવી શિયાળુ સાંજે વાહનો અને મિલોનો ધુમાડો ઘટ્ટ થઈ જામતો જતો. સાબરમતીના ખુલ્લા પટમાંથી તેના પટ્ટાઓ સ્પષ્ટ દેખાતા. બધે ધૂંધળું ધૂંધળું. આ ધૂંધળાશને ધુમ્મસ સાથે કોઈ સંબંધ નહીં. ધુમ્મસની તો પ્રાકૃતતા, ઠંડી અને તાજગી જ અનેરી. આખી સૃષ્ટિ એકદમ રહસ્યમય અને ધીમે ધીમે ધુમ્મસ વિખેરાય ત્યારે સૃષ્ટિનિર્માણની ક્રિયા આપણી નજર સામે આરંભાતી ભજવાતી હોય તેવું લાગે. પદાર્થો તેમનું વજન ગુમાવી કે હળવો આકાર ધારણ કરીને ઊભા હોય, રંગો પણ ચિત્રને હળવો વૉશ આપ્યો હોય તેવા આછા. દૂરના આછા આકારો તો “આઘે ઊભા તટ ધુમ્મસમાં દ્રુમો નીંદ સેવે”ની જેમ સ્વપ્નિલ લાગે. આ ઋતુમાં હું એકદમ એકાકી થઈ જાઉં છું. જીવનાનંદદાસની એ રહસ્યમયી સૃષ્ટિમાં કશોક અર્થ શોધવા ભટકું છું. આ નિર્જન નિશ્ચેષ્ટ Landscape નિયોરિયાલિઝમથી દોર્યો છે? | અમદાવાદમાં તો આવી શિયાળુ સાંજે વાહનો અને મિલોનો ધુમાડો ઘટ્ટ થઈ જામતો જતો. સાબરમતીના ખુલ્લા પટમાંથી તેના પટ્ટાઓ સ્પષ્ટ દેખાતા. બધે ધૂંધળું ધૂંધળું. આ ધૂંધળાશને ધુમ્મસ સાથે કોઈ સંબંધ નહીં. ધુમ્મસની તો પ્રાકૃતતા, ઠંડી અને તાજગી જ અનેરી. આખી સૃષ્ટિ એકદમ રહસ્યમય અને ધીમે ધીમે ધુમ્મસ વિખેરાય ત્યારે સૃષ્ટિનિર્માણની ક્રિયા આપણી નજર સામે આરંભાતી ભજવાતી હોય તેવું લાગે. પદાર્થો તેમનું વજન ગુમાવી કે હળવો આકાર ધારણ કરીને ઊભા હોય, રંગો પણ ચિત્રને હળવો વૉશ આપ્યો હોય તેવા આછા. દૂરના આછા આકારો તો “આઘે ઊભા તટ ધુમ્મસમાં દ્રુમો નીંદ સેવે”ની જેમ સ્વપ્નિલ લાગે. આ ઋતુમાં હું એકદમ એકાકી થઈ જાઉં છું. જીવનાનંદદાસની એ રહસ્યમયી સૃષ્ટિમાં કશોક અર્થ શોધવા ભટકું છું. આ નિર્જન નિશ્ચેષ્ટ Landscape નિયોરિયાલિઝમથી દોર્યો છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Img float | style = | above = | file = Sanchayan 10-11 - NisargLeela - Book Cover.jpg | class = | width = 150px | align = right | polygon = | cap = | {{Img float | style = | above = | file = Sanchayan 10-11 - NisargLeela - Book Cover.jpg | class = | width = 150px | align = right | polygon = | cap = | capalign = center | alt = }} | ||
::“પહેલી ફસલ પહોંચી ગઈ છે ઘેર- | ::“પહેલી ફસલ પહોંચી ગઈ છે ઘેર- | ||