User:Meghdhanu/Sandbox/Sarjak Ane Sarjan: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 9: Line 9:
|-
|-
|style="padding: 0px 0px 0px 10px; height: 0em; border-top: 10px;border-top-color: #000000" |
|style="padding: 0px 0px 0px 10px; height: 0em; border-top: 10px;border-top-color: #000000" |
{{Rule}}{{gap}}એમનો જન્મ દક્ષિણ ગુજરાતના વાલોડમાં. નજીકના સોનગઢના વનવિસ્તારમાં એ ઊછર્યા.  મુંબઈથી એમ.. થઈને પછી કરાંચીમાં, વલ્લભવિદ્યાનગરમાં  કર્યું. 1951-1981 દરમ્યાન  વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે રહ્યા.
{{Rule}}{{gap}} આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રણેતા. નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર, કવિ, નાટ્યકાર, વિવેચક, અનુવાદક, સંપાદક, સાહિત્યિક સામયિકોના સંપાદક – આમ અનેક દિશાઓમાં તેમણે કલમ ચલાવી. સુરેશ જોષીએ પ્રસારેલા આધુનિક વાતાવરણમાં એક આખી પેઢી ઊછરી. ગુજરાતી લલિત નિબંધ, ટૂંકી વાર્તાના ક્ષેત્રે તેમનો પ્રભાવ ગણનાપાત્ર રહ્યો.
|}
|}
{{rule|height=2px|}}
{{rule|height=2px|}}

Revision as of 14:17, 15 January 2026

સુરેશ જોષી ‘સુજોષી’
[ જન્મ : ૩૦ મે ૧૯૨૧ (વાલોડ) - અવ. ૬ સપ્ટેમ્બર ૧૯૨૧(અમદાવાદ) ]
આધુનિક યુગ

આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રણેતા. નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર, કવિ, નાટ્યકાર, વિવેચક, અનુવાદક, સંપાદક, સાહિત્યિક સામયિકોના સંપાદક – આમ અનેક દિશાઓમાં તેમણે કલમ ચલાવી. સુરેશ જોષીએ પ્રસારેલા આધુનિક વાતાવરણમાં એક આખી પેઢી ઊછરી. ગુજરાતી લલિત નિબંધ, ટૂંકી વાર્તાના ક્ષેત્રે તેમનો પ્રભાવ ગણનાપાત્ર રહ્યો.

પુસ્તકો


અનુભાવન અનુબોધ ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧

ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨ ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ

કથાવિચાર કથાવિવેચન પ્રતિ કળા, સાહિત્ય અને વિવેચન

પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી પ્રતીતિ શબ્દલોક

તત્ત્વસંદર્ભ વિભાવના વિવેચનની ભૂમિકા