સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
No edit summary |
||
| Line 42: | Line 42: | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ|૩. રમણભાઈ નીલકંઠ]] || સંધ્યા ભટ્ટ | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ|૩. રમણભાઈ નીલકંઠ]] || સંધ્યા ભટ્ટ | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી|૪. રામપ્રસાદ બક્ષી]] <!--૧૮૯૪-->|| પ્રવીણ કુકડિયા | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ|૫. વિશ્વનાથ ભટ્ટ]]|| પ્રવીણ કુકડિયા | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્|૬. સુન્દરમ્]] || કેસર મકવાણા | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ|૭. અનંતરાય રાવળ]] || દર્શના ધોળકિયા | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા|૮. ભોગીલાલ સાંડેસરા]]|| કીર્તિદા શાહ | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા|૯. ચુનીલાલ મડિયા]] || મણિલાલ હ. પટેલ | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી|૧૦. જયન્ત કોઠારી]] || રમણ સોની | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત|૧૧. લાભશંકર પુરોહિત]] || પ્રવીણ કુકડિયા | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ|૧૨. ભોળાભાઈ પટેલ]] || રમણ સોની | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની| | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ|૧૩. શિરીષ પંચાલ]] || પ્રવીણ કુકડિયા | ||
|- | |||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની|૧૪. રમણ સોની]] || પ્રવીણ કુકડિયા | |||
|} | |} | ||
</center> | </center> | ||
[[Category:વિવેચન]] | [[Category:વિવેચન]] | ||
Revision as of 15:54, 12 February 2026
શ્રેણી સંપાદન: રમણ સોની
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે.
આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે.
એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ, વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે.
– રમણ સોની
| વિવેચક | સંપાદક |
| ૧. નવલરામ પંડ્યા | રમણ સોની |
| ૨. મણિલાલ દ્વિવેદી | અનંત રાઠોડ |
| ૩. રમણભાઈ નીલકંઠ | સંધ્યા ભટ્ટ |
| ૪. રામપ્રસાદ બક્ષી | પ્રવીણ કુકડિયા |
| ૫. વિશ્વનાથ ભટ્ટ | પ્રવીણ કુકડિયા |
| ૬. સુન્દરમ્ | કેસર મકવાણા |
| ૭. અનંતરાય રાવળ | દર્શના ધોળકિયા |
| ૮. ભોગીલાલ સાંડેસરા | કીર્તિદા શાહ |
| ૯. ચુનીલાલ મડિયા | મણિલાલ હ. પટેલ |
| ૧૦. જયન્ત કોઠારી | રમણ સોની |
| ૧૧. લાભશંકર પુરોહિત | પ્રવીણ કુકડિયા |
| ૧૨. ભોળાભાઈ પટેલ | રમણ સોની |
| ૧૩. શિરીષ પંચાલ | પ્રવીણ કુકડિયા |
| ૧૪. રમણ સોની | પ્રવીણ કુકડિયા |