રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સર્જક-પરિચય: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading|સર્જક-પરિચય|}} {{Poem2Open}} દીપક મહેતા (જન્મઃ ૨૬ નવે. ૧૯૩૯) ૧૯૬૩ના જૂનથી ૧૯૭૭ના જૂન સુધી મુંબઈની કે. જે. સોમૈયા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક હતા. ત્યાર બાદ તેમણે બે વર્ષ પરિચય ટ્રસ્ટમા..."
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સર્જક-પરિચય|}}
{{Heading|સર્જક-પરિચય|}}
 
[[File:Deepak Mehta.jpg|frameless|center|200px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
દીપક મહેતા (જન્મઃ ૨૬ નવે. ૧૯૩૯) ૧૯૬૩ના જૂનથી ૧૯૭૭ના જૂન સુધી મુંબઈની કે. જે. સોમૈયા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક હતા. ત્યાર બાદ તેમણે બે વર્ષ પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક તરીકે સેવાએ આપી. હાલ તેઓ દિલ્હીમાં અમેરિકન દૂતાવાસ અંતર્ગત યુ. એસ. લાયબ્રેરી ઑફ કૉન્ગ્રેસમાં ગુજરાતી ભાષા અને સાહિત્યના વિશેષજ્ઞ તરીકે કામ કરી રહ્યા છે.  