અભિમન્યુ આખ્યાન/કડવું ૪૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪૨|}} {{Poem2Open}} {{Color|Blue|[બીજે કોઠે અભિમન્યુ કર્ણપુત્ર વૃષસેન...")
 
No edit summary
Line 7: Line 7:

<Poem>
<Poem>
::::::::::::'''રાગ રામગ્રી'''
:::::::::'''રાગ રામગ્રી'''

વ્યૂહમાં પેઠો અભિમન્યુ બાળજી, ધર્ણ ધ્રુજાવી, કૌરવને પળી ફાળ જી;
વ્યૂહમાં પેઠો અભિમન્યુ બાળજી, ધર્ણ ધ્રુજાવી, કૌરવને પળી ફાળ જી;
યોદ્ધે પાછા ચલાવ્યા ચર્ણજી, બીજે કોઠે ધાયો કર્ણ જી. ૧
યોદ્ધે પાછા ચલાવ્યા ચર્ણજી, બીજે કોઠે ધાયો કર્ણ જી. ૧

:::::::::::: '''ઢાળ'''
::::::::: '''ઢાળ'''
કર્ણ ધાયો બીજે કોઠે, હઠીલો મહા શૂર;
કર્ણ ધાયો બીજે કોઠે, હઠીલો મહા શૂર;
‘જોઈ આવ અભિમનિયા તું રખે ભાગતો ભૂર!{{Space}} ૨
‘જોઈ આવ અભિમનિયા તું રખે ભાગતો ભૂર!{{Space}} ૨
Line 73: Line 73:
મુગટ-કુંડળ સાથે વૃષસેનનું મસ્તક નાખ્યું કાપી.{{Space}} ૨૧
મુગટ-કુંડળ સાથે વૃષસેનનું મસ્તક નાખ્યું કાપી.{{Space}} ૨૧

:::::::::::: '''વલણ'''
::::::::: '''વલણ'''
કાપ્યું મસ્તક કુંવરનું, ધડ પડ્યું ધરણી ઢળી રે;
કાપ્યું મસ્તક કુંવરનું, ધડ પડ્યું ધરણી ઢળી રે;
શીશ પડ્યું જઈ કર્ણને ખોળે, દેખીને મૂર્છા વળી રે.{{Space}} ૨૨
શીશ પડ્યું જઈ કર્ણને ખોળે, દેખીને મૂર્છા વળી રે.{{Space}} ૨૨
</Poem>
</Poem>
26,604

edits