26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪૨|}} {{Poem2Open}} {{Color|Blue|[બીજે કોઠે અભિમન્યુ કર્ણપુત્ર વૃષસેન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
<Poem> | <Poem> | ||
:::::::::'''રાગ રામગ્રી''' | |||
વ્યૂહમાં પેઠો અભિમન્યુ બાળજી, ધર્ણ ધ્રુજાવી, કૌરવને પળી ફાળ જી; | વ્યૂહમાં પેઠો અભિમન્યુ બાળજી, ધર્ણ ધ્રુજાવી, કૌરવને પળી ફાળ જી; | ||
યોદ્ધે પાછા ચલાવ્યા ચર્ણજી, બીજે કોઠે ધાયો કર્ણ જી. ૧ | યોદ્ધે પાછા ચલાવ્યા ચર્ણજી, બીજે કોઠે ધાયો કર્ણ જી. ૧ | ||
::::::::: '''ઢાળ''' | |||
કર્ણ ધાયો બીજે કોઠે, હઠીલો મહા શૂર; | કર્ણ ધાયો બીજે કોઠે, હઠીલો મહા શૂર; | ||
‘જોઈ આવ અભિમનિયા તું રખે ભાગતો ભૂર!{{Space}} ૨ | ‘જોઈ આવ અભિમનિયા તું રખે ભાગતો ભૂર!{{Space}} ૨ | ||
Line 73: | Line 73: | ||
મુગટ-કુંડળ સાથે વૃષસેનનું મસ્તક નાખ્યું કાપી.{{Space}} ૨૧ | મુગટ-કુંડળ સાથે વૃષસેનનું મસ્તક નાખ્યું કાપી.{{Space}} ૨૧ | ||
::::::::: '''વલણ''' | |||
કાપ્યું મસ્તક કુંવરનું, ધડ પડ્યું ધરણી ઢળી રે; | કાપ્યું મસ્તક કુંવરનું, ધડ પડ્યું ધરણી ઢળી રે; | ||
શીશ પડ્યું જઈ કર્ણને ખોળે, દેખીને મૂર્છા વળી રે.{{Space}} ૨૨ | શીશ પડ્યું જઈ કર્ણને ખોળે, દેખીને મૂર્છા વળી રે.{{Space}} ૨૨ | ||
</Poem> | </Poem> |
edits